ગરમીમાં ચહેરા પર ઠંડક લાવવા કરો ઓટલું કામ, ત્વચા પર આવશે ગ્લો
- ઘરમાં આવી ઠંડા પાણીથી ન્હાઈલો
- ફેશ પર ગુાલબ જળ લગાવીને રહેવાદો
- પગને ઠંડા પાણીમાં પલાળીને રાખો
હાલ ઉનાળાની ગરમી એટલી હવે વધી છે કે સરેરાશ તાપમાન 44ની પાર પહોંચી રહ્યું છે આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતા લોકોએ ખાસ ધ્યાન આપવાની જરુર છે, જ્યારે પમ તમે ઘરની બહાર જાવો ત્યારે ઘરે આવીને પહેલા આરામ કરો અને ઠંડાપાણીથી ન્હાઈ લો આમ કરવાથી તમારો થાક ઉતરશે, આ સાથે જ ઘરે આવીને શું શું કરવું તે જાણીએ જેના કારણે તમને ગરમીમાં રહાત તો મળશે જ સાથે તમે રિલેક્શ ફીલ કરી શકશો.
બપોરના સમયે બહારથી ઘરે આવો ત્યારે કરો આટલું
- સૌ પ્રથમ બહારથી આવો એટલે ઠંડા ઠંડા પાણીથી સ્નાન કરીલો અને કોટનના હળવા ખુલ્લા અને લાઈટ રંગના કપડા પરેહી લો
- ઘરે આવીને ન્હાઈ ઘોઈને તમારા ફેશ પર ગુબાલ જળ લગાવીને 10 મિનિટ રહેવાદો
- તમે ઈચ્છો તો ગુલાબ જળ લગાવ્યા બાત તમારી ત્વચા પર આઈસ ક્યૂબ વડે 5મિનિટ સમાજ કરી શકો છો જેનાથી તમારા છીદ્દો ખુલશે
- ઘરે આવીને રિલેક્શ થીને બેસી જાઓ ત્યાર બાદ આંખો પર બટાકાની સ્લાઈસ કે કાકડી રાખીને આરામ કરો આમ કરવાથી આમખોને પણ ગરમીથી રાહત મળશે
- આ સાથે જ તમારા પગના તળીયા ગરમીમાં ખૂબ બળતા હોય છે આવી સ્થિતિમાં તમારે બરફવાળા પાણીમાં પગને પલાળઈને 10 થી 15 મિનિટ સુધી બેસવું જોઈએ
- જો તમારા પાસે વધુ સમય હોય તો દિવેસને કાસાની વાટકી વડે પગના તળીયે ઘસવું જોઈએ જેનાથી પગના તળીયાની બળતરા દૂર થાય છે.
tags:
summer tips