ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, ઓસ્ટ્રેલિયામાં ખાલી કરાવાયા શહેર
એક વખત ફરીથી ઈન્ડોનેશિયા ભૂંકના આંચકાથી કંપી ઉઠયું છે. સોમવારે પૂર્વ તિમોરમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંદા સાગરની 214 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે હાલમાં સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયાના ઘણાં શહેરોને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. ભૂકંપના કારણે પૂર્વ તિમોરમાં ઘણાં આંચકા અનુભવવામાં આવ્યા છે. રોયટર્સ પ્રમાણે, […]