1. Home
  2. Tag "Sunil Gavaskar"

IPL 2024ના આ વિસ્ફોટક બેસ્ટમેનનું નામ ભારતના મહાન ક્રિકેટરના નામ ઉપરથી રખાયું

મુંબઈઃ આઈપીએલની કેકેઆર ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સુનીલ નારાયણે IPL 2024માં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે રમી રહેલો નરિન આઈપીએલની વર્તમાન સિઝનમાં બેટિંગનો અલગ વર્ગ બતાવી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં નરેને 56 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. નરેન લાંબા સમયથી KKRનો ભાગ છે. […]

સુનીલ ગાવસ્કરને આજે મોટું સન્માન,પહેલીવાર ઈંગ્લેન્ડમાં કોઈ સ્ટેડિયમનું નામ ભારતીય ખેલાડીના નામ પર રાખવામાં આવશે

મુંબઈ:ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટને મોટું સન્માન મળ્યું છે.ઈંગ્લેન્ડના સ્ટેડિયમનું નામ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામ પર રાખવામાં આવશે.લીસેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ શનિવારે એટલે કે આજે બદલવામાં આવશે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈંગ્લેન્ડમાં કોઈ સ્ટેડિયમનું નામ કોઈ ભારતીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યું હોય. અમેરિકાના કેન્ટુકીમાં એક મેદાનનું નામ ‘સુનીલ ગાવસ્કર […]

ICC T-20 વર્લ્ડકપઃ સુનીલ ગાવસ્કરે પોતાની ટીમ ઈન્ડિયા જાહેર કરી

દિલ્હીઃ આગામી મહિને યુએઈ અને ઓમાનમાં રમાનારી ટી-20 વર્લ્ડકપને લઈને હવે ધીમે-ધીમે મોટાભાગના દેશો પોતાની ટીમની જાહેરાત કરી રહી છે. જો કે, હજુ સુધી બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત નથી કરી. આ દરમિયાન અનેક જાણીતા પૂર્વ ક્રિકેટરો પોતાની ભારતીય ટીમ પસંદ કરી રહ્યાં છે. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ […]

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ફોર્મને લઈને સુનિલ ગાવસ્કરે આપી આ સલાહ

દિલ્હીઃ હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે અને વન-ડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 2-1થી પરાજય આપ્યો છે. હાલ ટી-20 સિરીઝ ચાલી રહી છે. બીજી તરફ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફોર્મને લઈને ઝઝુમી રહ્યો છે. જેથી ટીમમાં તેના સ્થાનને લઈને કેટલાક સવાલો ઉભા થયાં છે. દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બીજા લોકોને […]

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓપનિંગમાં બેટીંગ કરીને આ બેસ્ટમેને ફટકારી સૌથી વધારે સદી

દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેડિંગ કરતા આવતા બેસ્ટમેન સામે અનેક પડકાર હોય છે. ટેસ્ટ મેચની શરૂઆતનું પ્રથમ સેશન્સ મહત્વનું હોય છે. બોલસ ફ્રેશ હોવાની સાથે પિચથી પણ તેમને સારી મદદ મળે છે. જેથી ટેસ્ટમાં ઓપનીંગ કરવા આવતા બેસ્ટમેન 100 રન કરવા માટે મુશ્કેલ હોય છે. તેમજ અંતિમ સેશન્સ પણ એટલું જ મહત્વનું હોય છે. ટેસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code