1. Home
  2. Tag "Sunil Grover"

સુનીલ ગ્રોવર ગોપી વહુના અવતારમાં જોવા મળ્યોઃ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અભિનેતાનો વીડિયો લોકો કરી રહ્યાં છે પસંદ કપડાની સાથે ધોઈ નાખ્યુ લેપટોપ વીડિયોમાં કોકિલાબેનની પણ જોળા મળી એન્ટ્રી દિલ્હીઃ જાણીતા કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર નવા-નવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેને લોકો ખુબ જ પસંદ કરે છે. હવે તેણે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તે ગોપી બહુની નકલ કરતો […]

ઘર ઘરમાં ‘ગુત્થી’ નામે મશહૂર બનેલા કોમેડી એક્ટર સુનીલ ગ્રોવરનો બર્થડેઃ જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

સુનિલ ગ્રોવર એક સમયે માત્ર માસિક 500 રુપિયા કમાતા હતા આજે કોમેડી જગતમાં જાણીતું એક નામ બન્યા છે મુંબઈઃ આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ જાણીતા મશહૂક  કોમેડી કલાકાર સુનીલ ગ્રોવરનો જન્મદિવસ છે. ક્યારેક ‘ગુત્થી’ બનીને, ક્યારેક ‘ડોક્ટર મશૂર ગુલાટી’ બનીને અને ક્યારેક ‘સંતોષ ભાભી’ બનીને. ટીવીથી બોલીવુડ સુધી સુનીલ ગ્રોવરની સફર હાલ જે રીતે […]

અભિનેતા સુનીલ ગ્રોવરના દીકરાને પિતાનું આ પાત્ર બિલકુલ પસંદ નથી

દિલ્હીઃ ટીવી ઉપર કોમેડી શોમાં ક્યારેક ગુત્થી તો ક્યારેક ડો.મશહૂર ગુલાટી બનીને લોકોના ચહેરા ઉપર હાસ્ય લાવતા કલાકાર સુનીલ ગ્રોવરનો પુત્ર તેમને ગુત્થી તથા કોઈ સ્ત્રી પાત્ર ભજવતા જોવાનું પસંદ કરતો નથી. જો કે, અભિનેતાના પુત્રને મશહૂર ગુલાટીનું પાત્ર સૌથી વધારે પસંદ છે. સુનીલ ગ્રોવરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દીકરો મોહન તેમને ટીવી સ્ક્રીન […]

અભિનેતા સુનીલ ગ્રોવરએ “ધ કપિલ શર્મા શો”માં કામ કરવા મુદ્દે શું કહ્યું વાંચો

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરને કોમેડીના બાદશાહ કહેવામાં આવે છે. બંને જ્યારે એક સાથે સ્ક્રીન ઉપર આવ્યાં છે ત્યારે કમાલ કરી દીધો છે. જો કે, બંનેની મિત્રતાને નજર લાગી ગઈ છે. એક વિવાદ પછી બંને મિત્રો અલગ થઈ ગયા છે. જો કે, બંનેના પ્રશંસકો એવું ઈચ્છે કે બંને સાથે મળીને ફરીથી કામ કરે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code