ધોરણ-12 સાયન્સમાં બધા વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે, ઊંચુ પરિણામ માન્ય ગણાશે
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા ઊંચુ આવ્યું છે. આ પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ ઓછા માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. જેમાં પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગીની વિદ્યાર્થીઓને તક મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા […]