એથ્લિટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ ગ્લોબલ સાઉથ માટે સપોર્ટનો દીવાદાંડી બની શકે છેઃ ડો.માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ)માં એથ્લિટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ (એપીએમયુ)નું ઉદઘાટન કર્યું હતું. આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્લેટફોર્મ પર સ્વચ્છ અને પારદર્શક રમતગમત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આ પ્રસંગે ડો.માંડવિયાએ જણાવ્યું […]