1. Home
  2. Tag "supporters"

બાંગ્લાદેશઃ શેખ હસીનાના સમર્થકો સામે યુનિસ સરકારનું દમનચક્ર, શરૂ કરાયું અભિયાન

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના સમર્થકો સામે દમનનું ચક્ર શરૂ કર્યું છે. બાંગ્લાદેશ સુરક્ષા એજન્સીઓએ વચગાળાની સરકારના આદેશ બાદ ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ નામનું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવાર (8 ફેબ્રુઆરી) મધ્યરાત્રિએ શરૂ થયેલા આ […]

પાકિસ્તાનઃ લશ્કરને છુટોદોર અપાયા બાદ ઈમરાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન સમેટાયું

લાહોરઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી મોત અને હિંસાનો ખેલ હવે ખતમ થઈ જશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ વિરોધ પ્રદર્શનનો અંત લાવી દીધો છે. વાસ્તવમાં, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોનું મનોબળ ત્યારે તૂટી ગયું જ્યારે સુરક્ષા દળોએ અડધી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. સૈનિકોએ ઇસ્લામાબાદમાં એકઠા થયેલા હજારો પીટીઆઇ સમર્થકોને વિખેરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ મચાવ્યો હંગામો, સંસદને ઘેરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાનીમાં ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેલમાં બંધ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ ઇસ્લામાબાદમાં તેમના નેતાની જેલમુક્તિ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગણીની માંગણી કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે વિરોધીઓ પર ટીઅર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદના […]

નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાં 125 થી વધુ પેલેસ્ટાઈની સમર્થકોની કરી ધરપકડ

નવી દિલ્હીઃ નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં ચાલી રહેલા પ્રદર્શનને લઈ પોલીસે કડક કાર્યવાહી કરી છે. એમ્સ્ટર્ડમ પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા 125 થી વધુ પેલેસ્ટાઈન સમર્થકોની પણ ધરપકડ કરી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા કથિત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં કેમ્પ લગાવ્યા હતા, તેને પોલીસે ઉખેડી નાખ્યા છે. એક અહેવાલ મુજબ , વહેલી […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટઃ ઈમરાનખાનના સમર્થકો ઈસ્લામાબાદમાં રસ્તા ઉપર ઉતર્યા

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ છે. વિરોધ પક્ષના દબાણને પગલે ઈમરાન ખાને સત્તા ગુમાવી હતી, તેમજ નવાઝ શરીફના ભાઈ નવા વડાપ્રધાન બન્યાં હતા. જો કે, નવા વડાપ્રધાન સામે પણ સંકટ ટળ્યું નથી. ઈમરાન ખાન દ્વારા ફરીથી ચૂંટણીની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો […]

અમેરિકી સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ મચાવ્યો હંગામો, હિંસામાં 4ના મોત

દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. જ્યારે જો બિડેનનો વિજય થયો હતો. તેમજ આગામી દિવસોમાં બિડેન રાષ્ટ્રપતિ માટે શપથ ગ્રહણ કરવાના છે. દરમિયાન ટ્રમ્પ સમર્થકોએ વૉશિંગ્ટન ડીસીમાં કૉંગ્રેસની કૅપિટોલ ઇમારત બહાર હંગામો કર્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારોઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક મહિલા સહિત ચાર વ્યકિતઓના મોત થયાં હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code