જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો,કહી આ મોટી વાત
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સતત કેટલાય દિવસો સુધી સુનાવણી કરી હતી. હવે કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ત્રણ ચુકાદાઓ આપ્યા હતા, પરંતુ તમામ ચુકાદા સમાન છે. […]


