1. Home
  2. Tag "Sweets"

ભોજન બાદ મીઠાઈના બદલે ખજુરને આરોગો, આરોગ્યને થશે અનેક ફાયદા

મીઠાઈનો પોતાનો અનોખો આનંદ છે. લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર ભોજન કર્યા પછી લોકો કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે અને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છામાં તેઓ ઘણી વાર કંઈક એવું ખાઈ લે છે જે ક્યારેક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો કે, ખજુર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય […]

રોટલી, કંસાર, લાપસી, લાડુની મીઠાશ માટે આ ઘઉં અતિઉત્તમ

ભરૂચ :ગુજરાતમાં ભરૂચ ભૌગોલિક દ્રષ્ટિએ આગવી વિશેષતાઓ ધરાવતો જિલ્લો છે. તેની વિશેષતાની વાત કરીયે તો, ભરૂચની પૂર્વેપટીએ ડુંગરોની હારમાળા, પશ્રિમે હળવો ખારોપાટ ધરાવતાં વિશાળ મેદાનો આવેલા છે. વિશાળ સમુદ્ર કિનારા સાથે ખંબાતનો અખાત પણ આવેલો છે. આમ જમીન, જંગલ અને દરિયાના કારણે ભરૂચ જિલ્લો કૃષિ ક્ષેત્રે, વન્ય સંપદા, ખનિજ સંપદા અને ઔદ્યોગિકરણને લઈ ફૂલ્યો – […]

ક્રિસમસમાં પેટભરીને ખાવ મીઠાઈ,નહીં વધે સુગર

આપણા દેશમાં તહેવાર આવે એટલે સૌથી પહેલા લોકોને મીઠાઈ યાદ આવે, પણ કેટલાક લોકોને તહેવારમાં પણ મીઠાઈ ખાવા મળતી નથી કારણ કે ડાયાબિટીસની બીમારી.. પણ આ વખતે હવે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર ક્રિસમસ પાર્ટી તેમજ ન્યૂ યર પાર્ટીમાં જમ્યા પછી તરત ઊંઘશો નહીં. તરત ઊંઘવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ […]

વિજયાદશમીના પર્વને લઈને રાજકોટના મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ

રાજકોટ: અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી.ત્યારે આવતીકાલે દશેરા છે.આ દિવસે લોકો મીઠાઈ ખાતા હોય છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગે રાજકોટના મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છે.વાસી મીઠાઈને લઈ રાજકોટમાં અલગ-અલગ મીઠાઈના વેપારીઓને ત્યાં ચકસણી હાથ ધરી છે..રાજકોટમાં દશેરાના દિવસે લાખો મીઠાઈ આરોગતા […]

તહેવારમાં મીઠાઈ પણ ખાવી છે અને સ્વાસ્થ્યની પણ ચિંતા છે? તો જાણકારી તમારા માટે

આપણા દેશમાં તહેવારની સીઝન એટલે કે મીઠાઈનો પર્વ, લોકો એમ પણ કહે છે કે તહેવારોના દિવસે આપણા દેશમાં મીઠાઈ એટલા માટે ખવડાવવામાં આવે છે કારણ કે બે વ્યક્તિ અને પરિવાર વચ્ચે સંબંધો મીઠાશભર્યા રહે. આવામાં કેટલાક લોકોને સ્વાસ્થ્ય બગડી જવાની ચિંતા હોય છે અને તેના કારણે મીઠાઈને ખાવાનું ટાળતા પણ હોય છે પણ હવે તે […]

ગુજરાતમાં આવ્યા અને આ મીઠાઈ નો સ્વાદ ન ચાખ્યો તો, શું તમે ગુજરાત ફર્યા..!

આમ તો ભારતમાં મોટાભાગના રાજ્યોમાં દરેક પ્રકારની વાનગી અને મીઠાઈ તો મળી રહે છે. દરેક રાજ્ય પોતાની કોઈને કોઈ મીઠાઈ માટે તો પ્રખ્યાત છે જ, પરંતુ જો વાત કરવામાં આવે ગુજરાતની તો ત્યાં જ્યારે પણ ફરવાની તક મળે તો આ મીઠાઈને જરૂર ચાખવી. સૌથી પહેલા તો આ યાદીમાં આવે છે દૂધ પાક કે જે ચોખા […]

દિવાળી ટાણે ભેળસેળવાળી અને નકલી મીંઠાઈ વેચનારા સામે તંત્રની તવાઈ, 500 નમુના લેવાયા

ગાંધીનગરઃ  પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, બજારોમાં મીંઠાઈની પમ ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે નકલી અને ભેળસેળવાળી મીઠાઈઓના વેચાણ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.  રાજ્યના દરેક જિલ્લામાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર રેન્ડમ ચકાસણી પણ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધીમાં 500 […]

મોંઘવારીએ મીંઠાઈને કડવી બનાવી, ડ્રાયફ્રૂટ અને મીંઠાઈના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. એમાં મીઠાઈ પણ બાકાત નથી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે મીઠાઇ અને નમકીનના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 50થી 100નો વધારો થયો છે. આથી દિવાળીના તહેવારોમાં મીઠાઇ આર્થિક રીતે કડવી બનશે. જેમાં કાજુની મીઠાઇ પ્રતિકિલો રૂપિયા 840થી 880 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code