1. Home
  2. Tag "T20 2024"

યશસ્વી જયસ્વાલ રોહિત શર્માને મળ્યા અને બેટિંગ દરમિયાન વિરાટ કોહલી સાથે શું વાતચીત થઈ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ હોલકર ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ છ વિકેટે જીત મેળવી હતી અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ મેળવી હતી. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 34 બોલમાં 68 રન જ્યારે શિવમ દુબેએ 32 બોલમાં 63 રન બનાવ્યા હતા. […]

ચાર વર્ષથી ટીમ માંથી અંદર-બહાર થઈ રહ્યા છે, હવે શિવમ દુબે કાયમી જગ્યા બનાવવાની તૈયારીમાં

મુંબઈઃ ગુરુવાર (11 જાન્યુઆરી) ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 મેચમાં શિવમ દુબેએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતુ. તેણે પહેલા બોલિંગમાં બે ઓવરમાં 9 રન આપ્યા, અને અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાનને પવેસિયનમાં મોકલ્યો, બાદમાં બેટિંગમાં તેણે 40 બોલમાં 60 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને આસાન જીત અપાવી હતી. આ ઓલરાઉન્ડર પ્રદર્શનને લઈને શિવમને ‘પ્લેયર ઓફ ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code