26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને યુએસ કોર્ટે અરજી દાખલ કરવા માટે સમય આપ્યો, ભારત પ્રત્યાર્પણ થોડા સમય માટે મોકૂફ
દિલ્હી – 26/11ના આતંકી હુમલાના દ્રશ્યો આજે પણ આંખો સામે તરી આવે છે આ ભયાનક હુમલાનો આરોપી તહવ્વુર રાણી હાલ અમેરિકામાં છે,જો કે હવે તેને ભારત લાવવામાં થોડો વિલંબ આવી શકે છે.પ્રાપ્ત માહિતી 2 ઓગસ્ટના રોજ, અમેરિકન શહેર કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુનાઇટેડ સ્ટેટ્સના ડિસ્ટ્રિક્ટ જજ ડેલ એસ. ફિશરે રાણાની હેબિયસ કોર્પસ રિટ પિટિશનને ફગાવી દીધી […]