તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 5.8 નોંધાઈ
તાઈવાનમાં ભૂકંપના આંચકા 5.8 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકશાન નહીં દિલ્હી: તાઈવાનમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને […]


