1. Home
  2. Tag "Taliban Government"

પાકિસ્તાનને સાઈડલાઈન કરીને મિત્ર ચીને તાલિબાન સરકારને આપી માન્યતા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જાહેરાત કરી હતી કે, ચીને બેઇજિંગમાં તેના રાજદૂતને ઔપચારિક રીતે સ્વીકાર્યું છે. આ પછી ચીન તાલિબાનના રાજદૂતને હોસ્ટ કરનારો પહેલો દેશ બની ગયો છે. આ સિવાય તાલિબાન સરકારને કાયદેસર સરકાર તરીકે જાહેર કરનાર ચીન વિશ્વનું પ્રથમ દેશ બન્યું છે. જો કે, આનાથી પાકિસ્તાનને ચોક્કસપણે આંચકો લાગશે, કારણ કે તાલિબાન અને […]

TTPના આતંકવાદી હુમલાથી ડરી ગયેલા પાકિસ્તાને અફઘાનની તાલિબાની સરકાર પાસે માગી મદદ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી ભારતમાં આતંક મચાવવા માટે આતંકવાદી સંગઠનો અને આતંકી આક્કાઓને પ્રોત્સહન આપી રહ્યું છે. દુનિયાના મોટાભાગના દેશો હવે પાકિસ્તાનની અસલીયત જાણી ચુક્યાં છે. જેથી હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનને મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે હવે આતંકવાદે પાકિસ્તાનમાં માથુ ઉચક્યું છે. તેમજ તહેરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) આતંકવાદી […]

તાલિબાને ભારત પાસે પત્ર લખીને કરી આ માગણી, પાક.ને આપ્યો ઝટકો

તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો ભારત સરકારને લગાવી ગુહાર પત્ર લખીને આ માગણી કરી નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં […]

તાલિબાનના આતંકીઓ વચ્ચે પાસ્પરિક સંઘર્ષ પર મુલ્લા બરાદરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

તાલિબાનના આતંકીઓ વચ્ચે લડાઇની ખબર પર મુલ્લા બરાદરે મૌન તોડ્યું તાલિબાનમાં કોઇ પારસ્પરિક સંઘર્ષ ચાલી રહ્યો નથી અમે બધા જ એક જ પરિવારનો ભાગ છીએ નવી દિલ્હી: તાલિબાન સરકારમાં અંદરોઅંદર ડખાના સમાચાર વચ્ચે હવે તાલિબાને તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના એક ઇન્ટરવ્યૂનો વીડિયો જાહેર કર્યો છે. ઇન્ટરવ્યૂમાં મુલ્લા બરાદર હક્કાની જૂથ સાથે લડાઇની ખબરોને […]

તાલિબાન સરકારમાં અંદરોઅંદર જ ડખા, હવે બરાદરે છોડ્યું કાબુલ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારમાં અંદરોઅંદર જ ડખા તાલિબાન સરકારના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરે કાબુલ છોડ્યું ક્રેડિટને લઇને તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે સંઘર્ષ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ હાલમાં તો ત્યાં તાલિબાનની વચગાળાની સરકાર છે પરંતુ સ્થાયી સરકારને લઇને હજુ પણ દ્વિધા છે. સાંપ્રત અહેવાલો અનુસાર તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે ક્રેડિટને લઇને સંઘર્ષ શરૂ […]

અફઘાનિસ્તાનમાં ‘અબકી બાર ખૂંખાર સરકાર’, હસન અખુંદ બન્યા વડાપ્રધાન

અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારની ઘોષણા હસન અખુંદ બન્યા વડાપ્રધાન જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને કાર્યકારી ઉપ વડાપ્રધાન બનાવાયા નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ માત્ર 20 દિવસ બાદ તાલિબાને અફઘાનમાં વચગાળાની સરકારની ઘોષણા કરી છે. હસન અખુંદને નવી અફઘાન સરકારમાં કાર્યકારી વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરાદરને કાર્યકારી ઉપ વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code