અમે ભારત સાથે શાંતિપૂર્વક રીતે રહેવા માંગીએ છીએ: તાલિબાન
તાલિબાનને ભારત અંગે આપ્યું નિવેદન અમે ભારત સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ કોઇ દેશ પાડોશી બદલી શકતો નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈનિકો પાછા ફરી જશે અને તેના કારણે હવે અફઘાનિસ્તાનમાં રાજકીય હલચલ વધી રહી છે. અફઘાનિસ્તાનમાં ભારતે રોકાણ કર્યું છે તેથી ભારત પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ […]


