1. Home
  2. Tag "taliban"

તાલિબાન વધારી રહ્યું છે તકલીફ,ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ

તાલિબાનનો ત્રાસ સામાન્ય અફ્ઘાની પરેશાન ચૂંટણી સંસ્થાને જ કરશે બંધ દિલ્હી: તાલિબાનનું જે રીતે અત્યારે અફ્ઘાનિસ્તાનમાં રાજ ચાલી રહ્યું છે તે હવે દિવસે ને દિવસે લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે કારણ કે તાલિબાન રોજ નવા નવા કાંઈક ને કાંઈક નિયમો બનાવીને લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. હવે તાલિબાન દ્વારા એવું કરવામાં આવ્યું […]

પાક.ની આ હરકત પર તાલિબાન લાલચોળ, પાક. સૈનિકોને આ કામ કરતા રોક્યા

તાલિબાને પાકિસ્તાન સામે બાંયો ચઢાવી પાક. સૈનિકોને બોર્ડર પર ફેન્સિંગ કરતા રોક્યા સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સરકાર આવી છે ત્યારથી પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરી રહ્યું છે પરંતુ બીજી તરફ આ જ તાલિબાન હવે પાકિસ્તાન સામે વાંધો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાન બંને દેશોની બોર્ડર પર ફેન્સિંગ કરી રહ્યું હતું […]

પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ તાલિબાનની – ભૂલમાં દુશ્મને પૈસા થઈ ગયા ટ્રાન્સફર,હવે રિટર્ન આપવાનો ઈનકાર

ભલથી તાલિબાને દુશ્મનને ટ્રાન્સફર કરી દીધઈ મોટી રકમ હવે સામે વાળઈ પાર્ટી આપવાથી કરી રહી છે મનાઈ તાલિબાનની આર્થિક તંગીમાં વધુ માર પડ્યો તાલિબાને ભલે અફઘાનિલ્તાન પર પોતાનું રાજ જમાવ્યિં હોય પરંતુ વિશ્વભરમાં તેની નિંદા આજની સ્થિતિમાં પણ થઈ જ રહી છે,આ સાથે જ તાલિબાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે વાતથી ,સો કોઈ […]

તાલિબાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, જાણો કેમ…

તાલિબાને પીએમ મોદીનો માન્યો આભાર જાણો શું છે સમગ્ર વાત ભારતના આ કામથી તાલિબાન પણ ખુશ દિલ્હી:ભારતમાં અત્યાર સુધી કોઈ પણ સરકાર આવી હોય, તેના માટે માનવતા ધર્મ સૌથી ઉપર રહ્યો છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ દેશ પર સંકટ આવે ત્યારે ભારત તેની મદદ પહેલા પહોંચે અને તે વાતથી વિશ્વના મોટાભાગના દેશો જાણકાર હશે. […]

અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ વધુ આક્રમક બન્યું છે તાલિબાન – પશ્વિમી દેશોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી

તાલિબાન બની રહ્યું છે વધુ ક્રુર અફઘાનિસ્તાન ના લોકો જીવી રહ્યા છે ડરામણું જીવન   દિલ્હીઃ- તાલિબાની કરતુતથી તે વિશ્વભરમાં નિંદાને પાત્ર બન્યું છે ત્યારે જ્યારથી તાલિબાન શાસન અઘાનિસ્તાનમાં આવ્યું છે ત્યારથી અફઘાનિસ્તાનની સ્થિતિ કથળી રહી છે.અહીં વસતા લોકો સતત ભયમાં જીવી રહ્યા છે, ત્યારે હ્યુમન રાઈટ્સ વોચે તેના રિપોર્ટમાં જે ખુલાસો કર્યો છે તે […]

તાલિબાનની ક્રૂરતા: ગુપ્ત એજન્સીઓના 100થી પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા

તાલિબાનની ક્રૂરતા સામે આવી અફઘાનિસ્તાનમાં 100થી વધુ પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા હ્યૂમન રાઇટ્સ વોચના રિપોર્ટમાં કરાયો દાવો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં તાલિબાનીઓ સતત ક્રૂરતાપૂર્વકનું વર્તન કરી રહ્યા છે અને અનેક લોકોની બેરહેમીથી હત્યા કરી રહ્યા છે. હવે તાલિબાને ત્યાંના 100થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓની હત્યા કરી દીધી […]

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના 100 દિવસ પૂરા, દેશમાં ભૂખમરો, બેરોજગારીની સમસ્યા વધી

અફ્ઘાનિસ્તામાં તાલિબાન શાસનના 100 દિવસ દેશમાં સર્જાઈ અનેક સમસ્યા ભૂખમરાની કગાર પર અફ્ઘાનિસ્તાન દિલ્હી :અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન દ્વારા સત્તાને હાંસલ કરી લેવામાં આવી, તેને લઈને અનેક જાણકારો દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી કે આ દેશનું ભવિષ્ય હવે અંધારામાં છે. તે વાત હવે સાચી પડી રહી હોય તે લાગી રહ્યું છે. હાલ તાલિબાનને સત્તામાં […]

અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કફોડી, હવે એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા મહિલાઓ પર વધુ એક પ્રતિબંધ હવે ટીવી ચેનલમાં મહિલા એન્કર્સ માટે હિજાબ પહેરવો અનિવાર્ય મહિલા અભિનેત્રી કામ કરતી હોય તેવી સિરિયલો પર મૂક્યો પ્રતિબંધ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર જ્યારથી તાલિબાનનો કબ્જો છે ત્યારથી ત્યાં મહિલાઓ પર જુલમ વધી રહ્યો છે અને તેઓ પર અનેક પ્રકારની પાબંધી મૂકવામાં આવી છે. હવે તાલિબાને વધુ […]

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ પર બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાનનું નિવેદન માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટને તાલિબાન સરકારમાં જોડાવું જોઇએ બ્રિટને તાલિબાન સરકાર સાથે દળોમાં જોડાવું જોઇએ નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી ત્યાં માનવતાવાદી સંકટ વધુને વધુ ઘેરું બની રહ્યું છે અને અફઘાન પ્રજા પર તાલિબાન સરકાર દ્વારા સતત દમન થઇ રહ્યું છે ત્યારે આ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન […]

અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો થશે લાગુ, ટ્રિબ્યૂનલની કરાઇ રચના

અફઘાનિસ્તાનમાં હવે શરિયા કાયદો લાગુ કરવા તાલિબાન બેકરાર આ માટે તાલિબાને ત્યાં ટ્રિબ્યૂનલની રચના કરી હાલ આઇએસ-કે તાલિબાન માટે મોટો પડકાર બની ચુક્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં કટ્ટરપંથી તાલિબાનો હવે ત્યાં પોતાના નિયમો લાગુ કરી રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ પર અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. આ વચ્ચે હવે તાલિબાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code