1. Home
  2. Tag "Tana-Riri Festival"

વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહેશે

મહેસાણાઃ જિલ્લાના ઐતિહાસિક ગણાતા વડનગરમાં ગુજરાત સરકાર દ્વારા તાના-રીરીનો મહોત્સવ દર વર્ષે યોજવામાં આવે છે. આજથી એટલે કે તા.21મી નવેમ્બરથી બે દિવસીય તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજાશે. આ મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં […]

વડનગરમાં યોજાનારા તાના-રીરી મહોત્સવ ફેસબુક અને યુ-ટ્યુબ પર લાઈવ જોઈ શકાશે

મહેસાણાઃ સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તા. 12 અને 13ના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે. તાના-રીરી મહોત્સવ લોકો ઘેરબેઠાં પણ જઇ શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જિલ્લાના મુખ્ય શહેરોમાં એલઇડી સ્ક્રિન લગાવાશે, જેના માધ્યમથી સંગીત રસિકો આ મહોત્સવ નિહાળી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ તાનારીરી સંકુલમાં તા.12મી સાંજે […]

વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ 12મી નવેમ્બરથી યોજાશે

મહેસાણાઃ  જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 12 અને 13 નવેમ્બરે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 6 કલાકથી તાના-રીરી મહોત્સવ તાના-રીરી ઉદ્યાન ખાતે યોજાશે. આ મહોત્સવમાં 12 તારીખે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે. તેમજ 12 તારીખે કવિતા કૃષ્ણમુર્તિ મુંબઇ દ્વારા શાસ્ત્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code