વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુધારા ચાલુ રહેશે: ડો.જિતેન્દ્રસિંહ
નવી દિલ્હીઃ ડૉ. જીતેન્દ્ર સિંહે આજે સવારે નોર્થ બ્લોક, નવી દિલ્હીમાં સતત ત્રીજી ટર્મ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા પછી, ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે, અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે.” ડૉ. જીતેન્દ્ર સિંહે ફરી […]