1. Home
  2. Tag "Tariff"

રશિયા પાસેથી ભારતે તેલની આયાતમાં કર્યો મોટો કાપ: આયાત 27 ટકા ઘટી

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ડિસેમ્બર 2025માં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી 2.7 અબજ ડોલરનું તેલ ખરીદ્યું હતું, જે ફેબ્રુઆરી 2024 પછીનો સૌથી ઓછો આંકડો છે. અમેરિકા દ્વારા રશિયન તેલ કંપનીઓ પર લાદવામાં આવેલા […]

કાપડ, કાર્પેટ અને લેધર… આ ક્ષેત્રોમાં યુએસથી ઓર્ડરમાં વધારો થશે

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: ભારત-અમેરિકા વેપાર કરારથી ભારતીય નિકાસકારોને યુએસ બજારમાં નવી તક મળી છે. નાના નિકાસકારો જે ટેરિફ અંગે ચિંતિત હતા તેઓ હવે 18% ડ્યુટી સાથે સ્પર્ધાત્મક બની ગયા છે. કાપડ, કાર્પેટ, ચામડું, ઝીંગા અને રત્નો અને ઝવેરાત જેવા ક્ષેત્રોને ખાસ ફાયદો થશે, જેનાથી આ ઉત્પાદનોની માંગ અને નિકાસમાં વધારો થશે. આ સોદો […]

ભારતે સસ્તા આયાતી સ્ટીલ પર 3 વર્ષ માટે ભારે ટેરિફ ઝીંકાયો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતીય સ્ટીલ ઉદ્યોગને ચીન અને અન્ય દેશોના સસ્તા આયાતી માલથી બચાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, હવે અમુક સ્ટીલ ઉત્પાદનો પર આગામી ત્રણ વર્ષ માટે 11 ટકાથી 12 ટકા જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાદવામાં આવી છે. સરકારી ગેઝેટમાં […]

ભારત ઉપરાંત આટલા દેશો ઉપર અમેરિકાએ નાખ્યો છે આકરો ટેરિફ

અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો છે, જેની અસર ભારતના નિકાસ પર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ વૈશ્વિક વેપારમાં ઘણી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ટ્રમ્પે કયા દેશ પર સૌથી વધુ ટેરિફ લાદ્યો છે અને આ યાદીમાં ભારત ક્યાં છે. માહિતી અનુસાર, અમેરિકાએ આફ્રિકન […]

ભારતી એરટેલે પણ ટેરિફમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલે મોબાઈલ સેવાઓના ટેરિફ દરો વધારવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો પછી એરટેલ પણ તેના મોબાઈલ ટેરિફમાં 10 થી 21 ટકાનો વધારો કરશે. નવા દરો 3 જુલાઈથી લાગુ થશે. ભારતી એરટેલે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 3 જુલાઈ, 2024થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code