1. Home
  2. Tag "Tata"

વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

ટાટાના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન – રતન ટાટાએ દુઃખ વ્યક્ત કર્યું

ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દિલ્હી – ટાટા ગ્રૂપના ટાયકૂન અને ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું વિતેલા દિવસને રવિવારે હૃદયરોગના હુમલાથી 84 વર્ષની વયે  મુંબઈમાં નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે કૃષ્ણકુમાર રતન ટાટાના વિશ્વાસુ સહાયકોમાંના એક ગણાતા હતા. તેમના નિધન પર બોલતા રતન ટાટાએ શોક […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

TATAને જેવર એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો,દેશનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ નોઈડામાં બનશે 

TATAને જેવર એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો નોઈડામાં બનશે એરપોર્ટ દેશનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી:યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડએ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (NIA) ના એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) માટે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડની પસંદગી કરી છે. YIAPL એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ટાટાની પસંદગી ત્રણ ઓળખાયેલી કંપનીઓમાંથી કરવામાં આવી છે જેમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, […]

એર ઈન્ડિયાના હસ્તાંતરણ પહેલા પીએમ મોદી મળ્યા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખર

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન  મળ્યા પીએમ મોદીને એર ઈન્ડિયાના હસ્તાંતરણ પહેલા કરી મુલાકાત દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એર ઈન્ડિયાના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે ફાઈનલી એર ઈન્ડિયા ટટાટા ગ્રુપને સત્તાવાર સોંપવામાં આવી રહ્યું છે ,જો કે આ સોંપણી થાય તે પહેલા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકર આજ રોજ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

હવે ઓમિક્રોનની ચકાસણી ફટાફટ થશે, IMCRએ આ કંપનીની કિટને આપી મંજૂરી

ઓમિક્રોનની તપાસ હવે જલ્દી જ થશે તેના માટેની કિટને ICMRએ આપી મંજૂરી ભારતની આ જાણીતી કંપનીએ બનાવી છે કિટ નવી દિલ્હી: દેશમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે એકંદરે કોરોનાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને ભારત માટે સતત વધતા કેસ ચિંતાનું કારણ છે. જો કે હવે ઓમિક્રોન […]

તાતા-બિરલાને બેંક ચલાવવા દેવા પર RBIનું મૌન, કડક થયા નિયમો

તાતા-બિરલના બેંક ચલાવવા નથી દેવા ઇચ્છતી RBI આ મામલે નિયમો પણ કડક થઇ રહ્યાં છે તાતા અને બિરલા જેવી કંપનીઓના બેકિંગ બિઝનેસ શરૂ કરવાની આશા પર પાણી ફરી વળે તેવી સંભાવના નવી દિલ્હી: ઉદ્યોગ ગૃહોની કોમર્શિયલ બેંકિંગમાં એન્ટ્રીને લઇને RBIએ મક્કમ નથી જણાતી. RBIએ હજુ  આ બાબતે મૌન સેવ્યું છે. RBIએ એક ઇન્ટરનલ વર્કિંગ ગ્રૂપના […]

એર ઈન્ડિયા ડિલ -કેન્દ્ર અને ટાટા સન્સ વચ્ચે 18 હજાર કરોડના એક શેર ખરીદ સમજોતા  પર હસ્તાક્ષર

એર ઈન્ડિયા ડિલ મામલે સરકાર અને ટાટા સન્સ વચ્ચે હસ્તાક્ષર એક શેર ખરીદીની સમજોતા પર હસ્તાક્ષર   દિલ્હીઃ-વિતેલા દિવસને સોમવારના રોજ  સરકારે રાષ્ટ્રીય વિમાનન કંપની એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે રૂ. 18 હજાર  કરોડના શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, સરકારે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એકમ ટેલ્સ […]

હવે એર ઇન્ડિયાની કમાન તાતા સન્સના હાથમાં, 18 હજાર કરોડની બોલી લગાવી

હવે તાતા સન્સના હાથમાં એર ઇન્ડિયાની કમાન તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી DIPAMના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે આ જાણકારી આપી હતી નવી દિલ્હી: અંતે અટકળોનો અંત આવ્યો છે. તાતા સન્સે એર ઇન્ડિયાને ખરીદી લીધી છે. એર ઇન્ડિયાને ખરીદવા માટે તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. DIPAMના સચિવ […]

ભારતમાં 5 G નેટવર્ક માટે એરટેલે કરી ટીસીએસ સાથે પાર્ટનરશીપ

એરટેલ અને ટીસીએસ આવ્યા એકસાથે 5 G નેટવર્ક માટે મિલાવ્યો એકબીજાનો હાથ 2022 જાન્યુઆરીથી આ સેવા થશે શરૂ મુંબઈ : ભારતમાં 5 G નેટવર્કને વિકસિત કરવા માટે ભારતી એરટેલ અને ટાટા સમૂહે હાથ મિલાવ્યો છે. બંનેએ ​​આ ભાગીદારી અંગેની ઘોષણા કરી હતી. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, એરટેલ ભારતમાં તેની 5 G […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code