કરચોરી વિશે માહિતી આપનારને હરિયાણા સરકાર આપશે ઈનામ
નવી દિલ્હીઃ હરિયાણા સરકારે કરચોરી વિશે માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. આબકારી અને કરવેરા વિભાગના અધિકારીઓને સૂચના આપતી વખતે, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારની કરચોરી કરનાર વ્યક્તિઓ અને પેઢીઓ વિશે માહિતી આપનારને સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યમાં કરચોરીને અંકુશમાં લેવા અને રાજ્યની આવક વધારવા માટે સરકાર દ્વારા આ […]