વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂંબેશ, અધિકારીઓને ટાર્ગેટ અપાયા
વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી જે લોકોના વેરા બાકી છે, તેમની પાસેથી કડક વસુલાત કરવાના મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા છે. આમ મ્યુનિ. દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં 95 ટકાથી […]