TCS નાસિક વિવાદ: પીડિતાએ વર્ણવી આપવીતી; હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી અને છેડતીનો ઘટસ્ફોટ
નાસિક, 21 એપ્રિલ, 2026- TCS નાસિક વિવાદમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે અન્ય એક પીડિતાએ એફઆઈઆર કરાવતી વખતે પોતાની આપવીતી વર્ણવી છે. આ મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, ટીસીએસના મુસ્લિમ કર્મચારીઓ અને સિનિયર મુસ્લિમ અધિકારીઓ માત્ર હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા હતા એટલું જ નહીં પરંતુ શારીરિક છેડતી પણ કરતા હતા. અમુક […]


