1. Home
  2. Tag "Tea kettles"

રાજકોટમાં ચાની કીટલીઓએ પણ ભાવ વધાર્યા, અડધી ચાના રૂપિયા 15થી 18 આપવા પડશે

રાજકોટઃ મોંઘવારી રોજબરોજ વધી રહી છે. જેમાં હવે ચાની ચૂસ્કી પણ મોંધી પડશે. રાજકોટ શહેરમાં તમામ કીટલીવાળાઓએ ચાના ભાવ વધારી દીધા છે. શહેરના અનેક ચાના ધંધાર્થીઓએ 30 ઓગષ્ટથી અડધી ચાના રૂા.15 ના બોર્ડ લગાવી દીધા છે. જ્યારે કેટલાક ચાના વેપારીએ રૂા.18નો ભાવ કરી નાંખ્યો છે. ચાના શોખીન શહેરીજનોને આ ઘુંટડો હવે કડવો બની જાય તેમ […]

અમદાવાદમાં ચાની કિટલીઓ પર હવે 60 માઈક્રોથી ઓછી જાડાઈની થેલીમાં ચા પાર્સલ આપી શકાશે નહીં

અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વધેલા વપરાશને કારણે પર્યાવરણને નુકશાન થતું હતું તેમજ ચાના ખાલી પેપર કપને લીધે ગટરો પણ જામ થતી હતી. તેના લીધે મ્યુનિ,કોર્પોરેશને પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે મ્યુનિ.કમિશનરે લીધેલો નિર્ણય મ્યુનિના ભાજપના સત્તાધિશોને ગમ્યો નહતો. અને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં […]

અમદાવાદમાં ચાની કીટલીઓ પર પેપર કપ મળશે તો મ્યુનિ. દ્વારા દંડનીય કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં ઘણીબધી ચાની કીટલીઓ પર પેર કપમાં ચા આપવામાં આવે છે. પેપર કપમાં ગરમા ગરમ ચા આપવાની લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. એટલે મ્યુનિ.ના સેલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પેપર કપના ઉપયોગ સામે ઝૂંબેશ આદરવામાં આવશે. દરમિયાન  મ્યુનિસિપલ કમિશનરે સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.  શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code