રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં 150 શિક્ષણ સહાયકો અઢી મહિનાથી પગાર મળ્યો નથી
કોંગ્રેસની DEO કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી, શિક્ષણ સહાયકોની જુલાઈમાં નિમણૂંક થયા બાદ હજુ પગાર મળ્યો નથી, DEO કહે છે, કદાચ બે-ત્રણ શિક્ષકોનો પગાર બાકી હશે રાજકોટઃ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા ગત જુલાઈ માસના અંતમાં શિક્ષણ સહાયકની નિમણૂકો કરવામાં આવી હતી. જેમાં 150 જેટલા શિક્ષણ સહાયકોને અઢી મહિનાનો પગાર ન મળતા […]


