1. Home
  2. Tag "Tech news"

તમે પણ ઇન્સ્ટા પોસ્ટને હાઇડ કરવા માંગો છો, તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

વોટ્સએપ પર તમે પોસ્ટ હાઇડ કરી શકો છો તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો તમારી પોસ્ટ ડીલિટ પણ નહીં કરવી પડે નવી દિલ્હી: વોટ્સએપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પણ યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય એપ છે. આજે મોટા ભાગના યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટાગ્રામ મળી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કંઇને કઇ શેર કરતા રહેતા હોય છે પરંતુ ક્યારેક યૂઝર્સ […]

સ્ક્રિનશોટ ડિટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો આ ન્યૂઝ સાચા છે કે ફેક?

શું સ્ક્રીનશોટ્સ ડિટેક્ટ કરવા વોટ્સએપ ત્રીજા ટીકનું ફીચર લાવી રહ્યું છે? કંપનીએ આ બાબતે કરી સ્પષ્ટતા આવા કોઇપણ ફીચરને લોંચ કરવાનો કંપનીનો પ્લાન નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે ફીચર્સ રજૂ કરતુ રહે છે, પરંતુ ક્યારેક બજારમાં કેટલાક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ વાયરલ થતા હોય છે જેના પર લોકો […]

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ, એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામે 2021 ના ​​છેલ્લા દિવસે રસપ્રદ સુવિધાઓનો સમૂહ રજૂ કર્યો છે. મેસેજિંગ એપને જે એક મહત્વપૂર્ણ ફીચર મળ્યું છે તે છે મેસેજ ટ્રાન્સલેશન ફીચર, જે કોઈપણ મેસેજિંગ એપમાં પ્રથમ વખત આવ્યું છે. વોટ્સએપ, સિગ્નલ સહિત અન્ય કોઈપણ મેસેજિંગ […]

વોટ્સએપનું આ દમદાર ફીચર્સ, એપના લોગોને ગોલ્ડન રંગ આપો

વોટ્સએપમાં આવ્યું જોરદાર ફીચર્સ આ રીતે એપ લોગોનો કલર ગોલ્ડન થઇ જશે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: અત્યારે લોકો નવા વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો બહાર ફરવા જવાનું, નવા કપડાં પહેરવાનું કે પછી નવા વર્ષનું મ્યૂઝિક સાથે સ્વાગત કરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે. પીળા રંગને ઉત્સવનો રંગ કહેવામાં […]

ભૂલથી પણ ના કરશો આ ચાર ભૂલો, બાકી ફોન બગડી જશે

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવો જરૂરી છે તેના માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તેનાથી ફોનની આવરદા પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન જીવનની દરેક પળ પર સૌ પાસે જોવા મળતો હોય છે. આજે સ્માર્ટફોન આપણા એક સાથીદાર જેવો ભાગ ભજવી રહ્યો છે. મોટા ભાગના કામકાજ માટે પણ હવે લોકો સ્માર્ટફોનનો જ ઉપયોગ વધુ કરતા […]

વોટ્સએપ પર અલગ અંદાજમાં સ્ટિકર્સ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવો

નવી દિલ્હી: નવા વર્ષને આડે હવે માત્ર એક દિવસ રહ્યો છે ત્યારે દરેકના વોટ્સએપ નવા વર્ષની શુભેચ્છાઓના સંદેશથી છલોછલ થવા માંડશે. સ્નેહીજનો, સંબંધીઓ, પાડોશીઓ એમ દરેક એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવા માટે વોટ્સએપનો ઉપયોગ કરશે. જો કે તમે સંદેશને બદલે કંઇક નવીન રીતે અને અલગ અંદાજમાં પણ તમારા મિત્રે કે સ્નેહીજનોને શુભેચ્છાઓ પાઠવી શકો છો. […]

બિઝનેસ કરતા લોકો માટે ઇન્સ્ટાગ્રામનું અફલાતૂન ફીચર, હવે ઇન્સ્ટા પ્રોફાઇલ અન્ય વેબસાઇટમાં બતાવી શકાશે

હવે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ અન્ય વેબસાઇટમાં દર્શાવી શકાશે તેનાથી બિઝનેસ કરતા લોકો પોતાના એકાઉન્ટને વધુ લોકપ્રિય બનાવી શકશે તે ઉપરાંત પોતાના બિઝનેસને વધુ પ્રમોટ કરી શકશે નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ પોતાના યૂઝર્સ માટે વોટ્સએપની જેમ સમયાંતરે નવા નવા ફીચર્સ રજૂ કરતું રહે છે જેને કારણે વોટ્સએપની સાથોસાથ ઇન્સ્ટાગ્રામની પણ યૂઝર્સમાં એટલી જ લોકપ્રિયતા છે. હવે ઇન્સ્ટાગ્રામ […]

વોટ્સએપ પર તમે બેંક બેલેન્સ પણ ચેક કરી શકો છો, આ રીતે કરો ચેક

વોટ્સએપથી પણ બેંક બેલેન્સ ચેક કરી શકો છો તે માટે તમારે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે મોબાઇલમાં જ બેલેન્સ જોઇ શકાશે નવી દિલ્હી: વિશ્વભરના 2 અબજથી વધુ લોકો મેસેજિંગ સેવાને એક્સેસ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આજે મોટા ભાગના કામકાજ માટે વોટ્સએપનો ઉપયોગ થાય છે. પેમેન્ટ, ચેટ, વીડિયો અને ઓડિયો કોલિંગ, ફાઇલ ટ્રાન્સફર, […]

સ્માર્ટફોનની નીચે આપેલો નાનકડો હોલ આ માટે છે ખાસ, જાણો તેની ખૂબી

સ્માર્ટફોનમાં આપ્યું હોય છે આ નાનું હોલ આ હોલ વોઇસ ક્વોલિટીને વધુ સારી બનાવે છે તે ખૂબ જ ખાસ છે નવી દિલ્હી: આજે જે લેટેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં મળે છે તેમાં સેલ્ફી કેમેરા, રિયર કેમેરા, ઓડિયો જેક, વોલ્યૂમ બટન, સ્પીકર જેવા અનેક પ્રકારના ફીચર્સ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એ વાત નોંધી છે કે એની […]

ગૂગલ પર ટોપ 2021માં How to સર્ચમાં ક્યાં ટોપિક હતા સામેલ? વાંચો યાદી

નવી દિલ્હી: ટેક દિગ્ગજ ગૂગલે વર્ષ દરમિયાન લોકોનો મૂડ, મહત્વની બાબતોને દર્શાવતું વાર્ષિક યર ઇન સર્ચ રિલીઝ કર્યું છે. ક્વેરી કેવી રીતે શોધવી તે બતાવે છે કે વર્ષ દરમિયાન યૂઝર્સના મનમાં સૌથી વધુ કઇ મુંઝવણ કે બાબત રહી હતી. આના દ્વારા વર્ષની સૌથી મોટી ઘટનાઓ જોવામાં આવે છે અને લોકોએ ગૂગલ પર શું સર્ચ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code