1. Home
  2. Tag "Tech news"

આ રીતે વોટ્સએપથી કોવિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

વોટ્સએપના છે મલ્ટીપલ ઉપયોગ વોટ્સએપથી તમે કોવિન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો તે માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આમ તો વોટ્સએપનો ઉપયોગ એકબીજા સાથે ચેટ કરવા, પેમેન્ટ કરવા, ફોટોઝ અને વીડિયો શેર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે વોટ્સએપના માધ્યમથી કોવિન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી […]

બગ શોધવા માટે સંશોધકોને મેટા રિવોર્ડ આપશે, બગ બાઉન્ટી કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હી: METAએ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. METAએ સ્ક્રેપ કરેલા ડેટામાં ખામીઓ અને બગ્સ શોધવા માટે સંશોધકોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેટા સ્ક્રેપિંગનો અર્થ એ છે કે કેવી રીતે મેટા માસ ઓટોમેટિક ટૂલ દ્વારા યૂઝર્સની પ્રોફાઇલમાંથી વ્યક્તિગત વિગતો, જેમ કે પ્રોફાઇલ ફોટા, ઇમેઇલ સરનામાં અને ફોન નંબરો એકત્રિત કરે છે.  સંશોધકો […]

વોટ્સએપ પર તમે ટાઇપ કરી રહ્યા છો તે છૂપાવવા માંગો છો? તો આ ટ્રિક્સ ફૉલો કરો

વોટ્સએપ પર તમે ટાઇપિંગ નોટિફિકેશનને છૂપાવી શકો છો તેના માટે આ ટ્રિક્સ અજમાવી શકો છો તેનાથી સામેવાળાને તમે ટાઇપિંગ કરી રહ્યા હતા તે વિશે નહીં ખબર પડે નવી દિલ્હી: વોટ્સએપ માટે તેમના યૂઝર્સની ગોપનીયતાની અને ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહે છે અને તે આ જ દિશામાં સમયાંતરે અનેકવિધ પ્રાઇવસી ફીચર્સ લૉંચ કરતું રહે છે. […]

ઑનલાઇન ફ્રોડથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો, તમારું ખાતુ રહેશે સુરક્ષિત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધીરે ધીરે ઑનલાઇન બેંકિંગનું ચલણ સતત વધી રહ્યું છે. મોટા ભાગના લોકો પોતાના રોજીંદા જીવનમાં પણ અનેક પ્રકારના પેમેન્ટ કે રોકડની લેવડદેવડ માટે ઑનલાઇન બેંકિંગનો ઉપયોગ કરે છે. ગત 2 વર્ષમાં યૂપીઆઇ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, મોબાઇલ બેકિંગથી મોટી સંખ્યામાં લોકોએ રોકડનો વ્યવહાર કર્યો છે. કરોડો લોકો દૈનિક ધોરણે ડિજીટલ માધ્યમથી જ […]

વોટ્સએપનું આવ્યું દમદાર ફીચર, તમે સામેની વ્યક્તિને ઑનલાઇન દેખાશો નહીં

વોટ્સએપનું નવું દમદાર ફીચર હવે વોટ્સએપ પર તમે ઑનલાઇન દેખાશો નહીં આ છે તેની ખાસિયત નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે અનેક સિક્યોરિટી ફીચર્સ યૂઝર્સને પ્રદાન કરે છે. વોટ્સએપ હંમેશા પોતાના યૂઝર્સની ચેટ, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિક્ચર જેવી જાણકારી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. […]

ફેસબુક યૂઝર્સ માટે લૉંચ થયું નવું લાઇવ ચેટ ફીચર, આ છે તેની ખાસિયત

ફેસબુક યૂઝર્સ માટે લાઇવ ચેટ ફીચર લોંચ કર્યું જેના ફેસબુક એકાઉન્ટ લૉક થઇ જાય તેના માટે આ ફીચર રજૂ કરાયું તેનાથી યૂઝર્સના પ્રશ્નો હલ થઇ શકશે નવી દિલ્હી: જે લોકોના ફેસબૂક એકાઉન્ટ લોક થઇ ગયા છે તેના માટે મેટાએ લાઇવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. જો કે, હાલમાં આ ફીચર ટેસ્ટિંગ હેઠળ છે અને તે […]

તો હવે તમારો ચેટ એક્સપીરિયન્સ બનશે યાદગાર, વોટ્સએપમાં લોંચ થશે આ દમદાર ફીચર્સ

વોટ્સએપમાં વર્ષ 2022માં લોંચ થશે નવા ફીચર્સ આ ફીચર્સ યૂઝર્સના એક્સપિરીયન્સને વધુ બહેતર બનાવશે જાણો ક્યા ક્યા ફીચર્સ રજૂ થઇ શકે છે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અનેકવિધ ફીચર્સો એડ કરતું રહે છે જેને કારણે તે આજે પણ સૌથી વધુ ડાઉનલોડ થતી ચેટ એપ છે અને એટલી જ લોકપ્રિય […]

યૂઝર્સનું ફેસબુક એકાઉન્ટ નહીં થાય હેક, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરાશે ફરજીયાત

હવે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ રહેશે વધુ સુરક્ષિત હેકિંગની શક્યતા ઘટશે ફેસબુકે ટૂ ફેક્ટર ઓથેન્ટિકશન સર્વિસ રોલ આઉટ કરી નવી દિલ્હી: આજે સૌથી વધુ પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે ફેસબુક છે અને તેટલે જ ફેસબુકનો યૂઝર્સ બેઝ પણ વધુ હોવાથી સૌથી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થવાની ઘટના પણ ફેસબુકમાં વધુ બનતી રહી છે. ફેસબુક […]

વોટ્સએપ ચેટ બનશે વધુ મજેદાર, ટૂંક સમયમાં વોઇસ વેવફોર્મ ફીચર રજૂ થશે

વોટ્સએપમાં જોવા મળશે નવું ફીચર હવે વોઇસનોટ્સ વેવફોર્મમાં દેખાશે તમારા અવાજનું વેવફોર્મ દેખાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના અનુભવને વધુ બહેતર અને યાદગાર બનાવવા માટે નવા નવા ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે. વોટ્સએપ ચેટને મજેદાર બનાવવા માટે પણ અનેક ફીચર્સ રજૂ કરતું રહે છે. વોટ્સએપ વોઇસ વેવફોર્મ રોલઆઉટ કરી રહ્યું છે. હાલમાં લીનિયર […]

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

તમે પણ એક કરતા વધુ સીમકાર્ડ રાખો છો તો ચેતી જજો નિર્ધારિત કરતા વધુ સીમકાર્ડ હોય તો કરાશે તપાસ વાંધાજનક કોલ, ફ્રોડ જેવી ઘટનાઓને રોકવા ટેલિકોમ વિભાગે લીધુ પગલું નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code