1. Home
  2. Tag "Technology"

હવે ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ

મેટાના Ray-Ban સ્માર્ટ ગ્લાસેસને છેલ્લા કેટલાક સમયમાં ઘણા નવા ફીચર્સ મળ્યા છે. તેમાંથી એક ખાસ ફીચર છે સીધી Instagram પર સ્ટોરીઝ પોસ્ટ કરવાની સુવિધા. તમે ફોન કાઢ્યા વગર તમારા રે-બેન સનગ્લાસથી લીધેલી તસવીરોને સીધા તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી શકો છો. મેટાએ પોતાના રે-બેન ગ્લાસ માટે ઘણા અન્ય અપડેટ્સ જારી કર્યાં છે, જેમાં એમેઝોન […]

Smartphone Storage Full થઈ ગયું છે? સ્પેસ કરવા અપનાવો આ 5 ટિપ્સ

ઘણીવાર કામ વગરના વીડિયો, ઓડિયો, મેસેજ, ફોટા અને આ સિવાય ખાસ કરીને બીજી ટેમ્પ ફાઈલ અને જાત જાતની ફાઈલો બનીને મોબાઈલમાં સેવ થઈ જાય છે. જેને કારણે મોબાઈલ હેંગ થઈ જાય છે. એનું કારણ છે, ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જવું. જાણો કઈ રીતે કરશો મોબાઈલમાં સ્પેસ. મોબાઈલ યુઝર્સની સૌથી મોટી માથાકૂટ હોય તો એ છે […]

સ્માર્ટફોનની આદતથી આ સાત ટેપ્સથી સરળતાથી મેળવો છુટકારો

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં દરેક જગ્યાએ સ્માર્ટફોન લઈ જઈએ છીએ. સ્માર્ટફોન વડે આપણા ઘણા કાર્યો સરળ બની જાય છે. સ્માર્ટફોનથી દરેક કાર્ય સરળ બની જાય છે, પરંતુ ફોનનો સતત ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે, જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક […]

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુ

દેશના અનેક રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાતમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. હવામાન ખાતાએ તો વળી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. 25મી મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 45 ડિગ્રી પાર જાય તેવી શક્યતા છે. ત્યારે આવા સમયમાં ઘરની બહાર રહેવું ચિંતાજનક સ્થિતિ […]

હવે Google Maps પર દેખાશે તમારું ઘર, જાતે જ રજિસ્ટર કરી શકો છો Location

જો તમારું ઘર એવા લોકેશન પર છે જ્યાં પહોંચવામાં લોકોને પરેશાની થાય છે અને લોકો રસ્તો ભટકી જાય છે તો હવે તમારી પાસે તેનું જોરદાર સોલ્યૂશન છે. જોકે હવે તમે તમારા લોકેશનને ગૂગલ મેપ્સ પર રજિસ્ટર કરી શકો છો. તેનાથી લોકો ગૂગલ મેપ પર તમારું લોકેશન શોધીને સરળતાથી તમારા ઘરે પહોંચી જશે. તો ચાલો જાણીએ […]

સપ્ટેમ્બરમાં બદલાશે ઘણા નિયમો, બાયોમેટ્રિક્સ વગર સિમ કાર્ડ નહીં મળે

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ એક્ટ 2023 લાગુ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ટેલિકોમ એક્ટ 2023 આગામી 15 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. મતલબ કે નવી સરકાર બન્યાના 100 દિવસમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ નિયમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેલિકોમ એક્ટ […]

iPhone ની બેટરી વધુ ચાલે એના માટે અપનાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહીં ખૂટે ચાર્જિંગ!

આઈફોન લેવાનું દરેકનું સપનું હોય છે. એટલા માટે જ એને ડ્રીમ ફોન પણ કહેવામાં આવે છે. જોકે, આ ફોનનો એક માઈનસ પોઈન્ટ પણ છેકે, અન્ય ફોનની સરખામણીએ તેની બેટરી જલદી પુરી થઈ જતી હોવાની ફરિયાદો ઘણીવાર મળી ચુકી છે. ત્યારે અહીં અમે આપને જણાવી રહ્યાં છીએ આઈફોનની બેટરીને વધુ સમય સુધી તમે કઈ રીતે રાખી […]

શું તમને એવું લાગે છે કે વોટ્સએપ પર તમને કોઇએ બ્લોક કર્યા છે ? જાણો આ આસાન ટિપ્સથી

વોટ્સએપના માધ્યમથી મેસેજ, ફોટો, વીડિયો, PDF ફાઈલ સહિતની ફાઈલ મોકલી શકાય છે. જેથી WhatsApp આ દુનિયામાં સૌથી વધુ વપરાતી મેસેજિંગ Appમાની એક છે. જેમ જેમ યુઝર વધતા ગયા તેમ તેમ WhatsAppમાં છેલ્લા વર્ષોમાં કેટલાક ફીચર એડ કરવામાં આવ્યા છે. કેટલીકવાર એવું બનતું હોય છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટવાળા કોઈ વ્યક્તિ દ્વારા તમને બ્લોક કરી દેવામાં […]

શું તમે પણ દિવાલ પર લટકાવી રાખ્યું છે તમારું Smart TV? થઇ શકે છે નુકશાન

મોટાભાગના લોકો પોતાના ઘરમાં સ્માર્ટ LED ટીવીને દિવાલ સાથે જોડીને લગાવે છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે તેને દિવાલ પર લગાવવાથી સારો વિઝ્યુઅલ અનુભવ મળે છે. આ ઉપરાંત ખર્ચ પણ ઓછો થાય છે. જો કે, આ તમારા ટીવીને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે આ વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના […]

ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરો ગાડીની આ વસ્તુઓ

ઉનાળો આવી ગયો છે. શાળાઓમાં ગરમીનું વેકેશન એટલે ફરવા જવાની મૌસમ. તમે પણ ગરમીમાં ગાડી લઈને બહારગામ ફરવા જવાનું આયોજન કરી રહ્યાં હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો. કારમાં લોંગ ડ્રાઈવ એ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે, તમે જે સ્થળ પર ઈચ્છો ત્યાં ગાડી રોકીને હરી ફરી શકો છો. જોકે, કારમાં લોંગ ડ્રાઈવ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code