1. Home
  2. Tag "Technology"

સાવધાન! જો તમારો પાસવર્ડ પણ આ યાદીમાં સામેલ હોય, તો જલ્દીથી બદલો, નહીંતો નુકસાન થઈ શકે છે, આ છે દુનિયાના ટોપ ટેન પાસવર્ડ

NordPass અનુસાર, ભારતમાં 3.5 લાખ લોકો તેમના પાસવર્ડમાં ‘પાસવર્ડ’ શબ્દનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 75 હજારથી વધુ ભારતીયો પોતાનો પાસવર્ડ ‘બિગબાસ્કેટ’ તરીકે રાખે છે. આ પાસવર્ડ્સમાં ન તો કોઈ સંખ્યા છે કે ન તો કોઈ વિશેષ અક્ષર કે ચિહ્ન! હવે જણાવો કે આ કઈ રીતે ક્સુરક્ષિત પાસવર્ડ કહેવાય?! દર વર્ષે સાયબર સિક્યુરિટી કંપનીઓ […]

ટેકનોલોજીથી સજ્જ ચીની જહાજ શ્રીલંકા આવશે, ભારતીય સૈન્ય મથકોની જાસુસી કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ તંગ બન્યા છે. બીજી તરફ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને શ્રીલંકાની હાલની સ્થિતિ માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જ્યારે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાને ભારત સતત મદદ કરી રહ્યું છે. વિસ્તારવાદી ચીનની નીતિઓથી ભારત અને અમેરિકા સહિતના […]

બકેટ સાઈઝનું વોશિંગમશીન જોયું છે? નથી જોયુ? તો આ રહ્યું જૂઓ અને જાણો તેના ફાયદા

છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજી જે રીતે વધી છે તેને લઈને હવે તો એવું કહી શકાય કે હે ભગવાન.. શું જમાનો આવ્યો છે અને હજુ પણ હવે કેવો આવશે. પહેલાના સમયમાં લોકો ઘસી ઘસીને કપડા ધોતા હતા, ક્યારેક થાકી જતા હતા પણ હવે દિવસેને દિવસે ટેક્નોલોજી વધી રહી છે તેમ માણસોનું કામ ઓછું થઈ રહ્યું છે. […]

વૈજ્ઞાનિકોની નવી ટેક્નિક, હવે 65 વર્ષને માણસ પણ 25 વર્ષનો લાગશે

વિજ્ઞાનમાં નવી શોધ વૈજ્ઞાનિકોએ બનાવી નવી ટેક્નિક 65 વર્ષનો માણસ પણ લાગશે 25 વર્ષનો વિજ્ઞાન જગતમાં જેટલી શોધ થાય એટલી ઓછી, એવું કહીએ તો પણ ચાલે કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા એટલી બધી શોધ કરવામાં આવે છે જેના વિશે કોઈ સામાન્ય વ્યક્તિ તો વિચારી પણ ન શકે. હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેનાથી […]

ટેક્નોલોજી: હવે ફીચર ફોન પર મફત મળશે મોબાઇલ બેન્કિંગ સુવિધા

ટેક્નોલોજી હવે સાદા ફોનમાં પણ ફીચર ફોનમાં પણ મળશે બેન્કિંગની સુવિધા જાણો શું છે સમગ્ર માહિતી ટેક્નોલોજીને લઈને આજના સમયમાં કહેવામાં આવે છે કે ટેક્નોલોજી અને સુરક્ષા એ જેટલી હોય એટલી ઓછી કહેવાય, એટલે કે મુખ્ય વાત એ છે કે અત્યાર સુધી સ્માર્ટફોનમાં નેટ બેન્કિંગ અને બેન્કિંગની સુવિધાઓ મળે તેવું સાંભળ્યું હશે પરંતુ હવે ફીચર […]

આ ખતરનાક માલવેરને અત્યારે જ કરો અનઈન્સ્ટોલ,લોકેશન અને વાતચીતને કરી શકે છે ટ્રેક

સાયબર હેકર્સ લોકોનો ત્રાસ આ માલવેરને કરો અનઈન્સ્ટોલ તમારો ડેટા રહેશે સલામત આજના સમયમાં લોકો હવે હેકર્સથી વધારે ડરી રહ્યા છે કારણ કે હેકર્સ આર્થિક રીતે વધારે નુક્સાન પહોંચાડે છે અને ડેટાની પણ ચોરી કરી લે છે. પહેલાના સમયમાં હથિયાર સાથે યુદ્ધ થતા હતા પણ હવે જમાનો સાયબર વોરનો છે કે જેમાં દેશો એકબીજા પર […]

Google Pay એ લોન્ચ કર્યું આ ફિચર

ગૂગલ પે એ લોન્ચ કર્યું નવું ફીચર ઓટોમેટિક થઈ જશે પેમેન્ટ જાણો સંપૂર્ણ પ્રોસેસ જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે Google Pay એ વધુ એક સુવિધા ઉમેરી છે. Google Pay એ Tap to Pay ફિચર લોન્ચ કર્યું છે. […]

ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા,અહીં જાણો

રોજબરોજના જીવનમાં ઉપયોગ થતી Google Maps એપ   નેટ વિના ફોન પર ગૂગલ મેપ્સનો કરો ઉપયોગ   જાણો ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા આપણે સૌ જાણીએ છીએ તેમ ગૂગલ મેપનો ઉપયોગ પોતાના લોકેશન સુધી પહોચવા માટે કરવામાં આવે છે.કેબ ડ્રાઈવરથી લઈને સામાન્ય માણસ સુધી સૌ કોઈ ગૂગલમેપ ના ઉપયોગથી પરીચિત છે. ત્યારે હવે તમે ગુગલ મેપ્સ […]

તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો

સુવિધાની સાથે જ આવે છે દુવિધા બેસ્ટ ઉદાહરણ ડિજિટલ દુનિયા સ્માર્ટ ફોનથી થાય છે ફાયદા અને નુક્સાન ટેક્નોલોજી જેટલી ફાયદાકારક છે તે એટલી જોખમી પણ છે. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા જ સામે નુક્સાન પણ છે. આવામાં ક્યારેક જો તમારા ફોનની બેટરી અથવા ડેટા જલ્દી ખતમ થઈ જાય છે તો ચેક કરો કે તમારો ફોન […]

વોટ્સએપમાં બિઝનેસ યુઝર્સ માટે ખુશખબર

વોટ્સએપમાં આવશે બદલાવ બિઝનેસ યુઝર્સ માટે ખુશખબર નવું ફીચર કામ કરી રહ્યું છે વોટ્સએપ હવે WhatsApp બિઝનેસ એકાઉન્ટના યુઝર્સ માટે એક નવું ફીચર કામ કરી રહ્યું છે, જે ‘ઓર્ડર્સ’ વિશે જણાવશે.આ વપરાશકર્તાઓ અને વ્યવસાય બંને માટે સમય અને નાણાં બચાવશે. આ અપડેટ iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે, પરંતુ હાલમાં iOS પર ટેસ્ટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code