1. Home
  2. Tag "telegram"

શું તમને ખબર છે? ટેલિગ્રામથી કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ બદલી શકાય છે,જાણો તે રીત

આજના સમયમાં ટેલિગ્રામ લોકોની પસંદ બની રહ્યું છે, તેનો ઉપયોગ કરનારા વ્યક્તિઓની પણ સંખ્યા વધી રહી છે. જે પણ લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરતા હશે તેમને કદાચ આ વાત વિશે ખબર હશે નહીં કે ટેલિગ્રામથી કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ પણ બદલી શકાય છે. કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ દુર કરવા માટે સૌથી પહેલા તો સૌથી પહેલા તમારા ફોનમાં […]

ટેલિગ્રામએ વધાર્યું ટેન્શન, જાણો શું થયો બદલાવ

ટેલિગ્રામ દ્વારા હવે એવો ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈને યુઝર્સની ચિંતામાં વધારો થઈ શકે છે. કંપનીના ફાઉન્ડર પાવેલ દુરોવે પોતે આ અંગે માહિતી આપી છે કે ટેલિગ્રામનો ઉપયોગ મોટાભાગના લોકો મેસેજ, ફોટો-વીડિયો શેયર કરવા માટે કરતા હોય છે. હવે મેસેજિંગ એપ ટેલિગ્રામ આ મહિને તેના યુઝર્સ માટે પેઈડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરશે. પાવેલ દુરોવે […]

હવે ટેલિગ્રામથી માત્ર મેસેજ જ નહીં ક્રિપ્ટોકરન્સી પણ મોકલી શકાશે

ટેલિગ્રામે એક નવું ફીચર બહાર પાડ્યું હવે ટેલિગ્રામથી માત્ર મેસેજ જ નહીં થાય ક્રિપ્ટોકરન્સી પણ મોકલી શકાશે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર બહાર પાડ્યું છે.આની મદદથી યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ કરી શકે છે. આ સુવિધાને બહાર પાડવા માટે કંપનીએ ઓપન નેટવર્ક બ્લોકચેન વિકસાવ્યું છે. આ સુવિધા સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ […]

વોટ્સએપને જોરદાર ટક્કર આપશે ટેલિગ્રામ,કંપનીએ આ ફીચરમાં કર્યો બદલાવ

વોટ્સએપને મળશે જોરદાર ટક્કર ટેલિગ્રામ આપશે ટક્કર કંપનીએ એપ્લિકેશનમાં કર્યો આ બદલાવ ટેલિગ્રામ કે જે આજકાલ લોકોના મોબાઈલમાં વોટ્સએપની જેમ જ જોવા મળે છે. બંન્ને એપ્લિકેશન મેસેજ માટે જ વધારે ઉપયોગ થાય છે પરંતુ ટેલિગ્રામમાં લોકોને વધારે પ્રકારની સુવિધા અને લાભ મળતો હોવાથી લોકો તેને ક્યારેક વોટ્સએપ કરતા વધારે પસંદ કરે છે. પણ હવે ટેલિગ્રામ […]

ટેલિગ્રામમાં ઉપલબ્ધ ગ્રુપ પોલ ફીચર પર કામ કરી રહ્યું છે WhatsApp

WhatsApp પર આવી રહ્યું છે નવું ફીચર ગ્રુપ પોલ ફીચર પર કામ કરી રહ્યું છે WhatsApp ટૂંક સમયમાં કરશે રોલ આઉટ WhatsAppનો ઉપયોગ મુખ્યત્વે ચેટિંગ માટે થાય છે.કારણ કે તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક છે, તે યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરવાનું ચાલુ રાખે છે.ચેટિંગ સિવાય યુઝર્સ એપ દ્વારા […]

તમે તમારી મનપસંદ ભાષામાં મોકલી શકો છો ટેલિગ્રામ મેસેજ,જાણો કઈ રીત છે

ટેલિગ્રામ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર હવે મનપસંદ ભાષામાં મોકલી શકશે મેસેજ ટેલિગ્રામ પર મેસેજને કેવી રીતે ટ્રાન્સલેટ કરવું ટેલિગ્રામે છેલ્લા કેટલાક સમયમાં ઘણી સુવિધાઓ રજૂ કરી છે, જેમાં થીમ QR કોડ્સ, ઇમોજી એનિમેશન, મેસેજ રીએક્શન અને અન્ય ઘણી બધી સુવિધાઓનો સમાવેશ થાય છે.આ ફાસ્ટ-મૂવિંગ એપએ તાજેતરમાં ઇન-એપ ટ્રાન્સલેશન ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા […]

સેબીએ હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, આ રીતે વોટ્સએપ-ટેલિગ્રામથી નોટિસ મોકલશે

બજાર નિયામક સેબી હવે બની હાઇટેક શો-કોઝ નોટિસ, સમન્સ વોટ્સએપ મારફતે મોકલાશે તેનાથી સમયનો બગાડ પણ અટકશે નવી દિલ્હી: ભારતીય બજાર નિયામક સેબી હવે હાઇટેક તરફ વળી છે. હવે શો-કોઝ નોટિસ, સમન્સ કે આદેશો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ મારફતે મોકલવાની તૈયારી કરી રહી છે. આ પદ્વતિથી સમયનો બગાડ પણ અટકશે તેમજ ઝડપથી નોટિસ […]

મુસ્લિમ બાદ હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરતી ટેલિગ્રામ ચેનલ કરાઇ બ્લોક

હિંદુ મહિલાઓને નિશાન બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી સરકાર આ મુદ્દે પોલીસ સત્તાવાળાઓ સાથે કરી રહી છે સંકલન નવી દિલ્હી: થોડાક સમય પહેલા 100 પ્રભાવશાળી મુસ્લિમ મહિલાઓના ફોટા એક એપ પર ઑન ઑક્શન તરીકે અપલોડ કરાતા આક્રોશ ફેલાયો હતો. આ જ રીતે હિંદુ મહિલાઓને લક્ષ્યાંક બનાવતી એક ટેલિગ્રામ ચેનલને પણ […]

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ, એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામે 2021 ના ​​છેલ્લા દિવસે રસપ્રદ સુવિધાઓનો સમૂહ રજૂ કર્યો છે. મેસેજિંગ એપને જે એક મહત્વપૂર્ણ ફીચર મળ્યું છે તે છે મેસેજ ટ્રાન્સલેશન ફીચર, જે કોઈપણ મેસેજિંગ એપમાં પ્રથમ વખત આવ્યું છે. વોટ્સએપ, સિગ્નલ સહિત અન્ય કોઈપણ મેસેજિંગ […]

ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર- ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ અને ભરી શકાશે ડોનેશન

ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ હવે ભરી શકાશે ડોનેશન ટેલિગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, ટૂંક સમયમાં હવે તમે ટેલિગ્રામ પર ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી પણ કરી શકશો.જી  હા, ટેલિગ્રામ ઓપન નેટવર્ક સમુદાયે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં ડોનેશન કરી શકશે અને […]