1. Home
  2. Tag "telegram"

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ, એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ

ટૂંક સમયમાં આવી રહ્યું છે Telegramનું નવું અપડેટ એપમાં યુઝર્સને મળશે ઘણા શાનદાર ફીચર્સ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામે 2021 ના ​​છેલ્લા દિવસે રસપ્રદ સુવિધાઓનો સમૂહ રજૂ કર્યો છે. મેસેજિંગ એપને જે એક મહત્વપૂર્ણ ફીચર મળ્યું છે તે છે મેસેજ ટ્રાન્સલેશન ફીચર, જે કોઈપણ મેસેજિંગ એપમાં પ્રથમ વખત આવ્યું છે. વોટ્સએપ, સિગ્નલ સહિત અન્ય કોઈપણ મેસેજિંગ […]

ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર- ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ અને ભરી શકાશે ડોનેશન

ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ હવે ભરી શકાશે ડોનેશન ટેલિગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, ટૂંક સમયમાં હવે તમે ટેલિગ્રામ પર ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી પણ કરી શકશો.જી  હા, ટેલિગ્રામ ઓપન નેટવર્ક સમુદાયે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં ડોનેશન કરી શકશે અને […]

ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ઉછાળો, 1 અબજ વખત થઇ ડાઉનલોડ

ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ઉછાળો 1 અબજ વખત ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ ટેલિગ્રામના કુલ ઇન્સ્ટોલ્સ 22 ટકા થયા છે નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ યૂઝર્સમાં ધીરે ધીરે લોકપ્રિય થઇ રહી છે. ટેલિગ્રામ એપ દ્વારા ઝડપ તેમજ સુરક્ષા બંનેનું ધ્યાન રાખવામાં આવે છે. હાલમાં તો એપની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે. વૈશ્વિક કક્ષાએ આ એપ્લિકેશન […]

હવે બાળકોનું પોતાનું સોશિયલ નેટવર્ક હશે, ફેસબુક બનાવી રહ્યું છે ઈન્સ્ટાગ્રામ કિડ્સ

બાળકો માટે અલગ સોશિયલ મીડિયા ફેસબુક કરી રહ્યું છે નવી એપ લાવવાની તૈયારી જાણો આમાં શું રહેશે ખાસ મુંબઈ: હવે બાળકો માટે એક અલગ સોશિયલ નેટવર્ક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયાની વિશાળ કંપની ફેસબુક હવે નાના બાળકો માટે પણ એક વિશેષ સોશિયલ એપ વિકસાવવા જઈ રહી છે. આ વિશેષ સોશિયલ મીડિયા બાળકોને આઇડિયા શેરિંગ અને મનોરંજન […]

વોટ્સએપને પછાડી ટેલિગ્રામ બની નંબર 1 એપ, 1 મહિનામાં 63 કરોડ વાર થઇ ડાઉનલોડ

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ લોકોનો વોટ્સએપ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો જાન્યુઆરી 2021માં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થઇ ટેલિગ્રામ એપ સમગ્ર વિશ્વમાં એક જ મહિનામાં ટેલિગ્રામ 63 કરોડ વાર ડાઉનલોડ થઇ નવી દિલ્હી: વોટ્સએપ પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઘટી રહ્યો છે અને તેની સાબિતી વધુને વધુ ડાઉનલોડ થતી સિગ્નલ અને ટેલિગ્રામ એપ છે. જાન્યુઆરી 2021 […]

ટેલીગ્રામનું નવું ફિચર લોન્ચ – યૂઝર્સ વ્હોટ્સએપ ચેટને કરી શકશે ટ્રાન્સફર 

ટેલીગ્રામ એ લોન્ચ કર્યું નવુ ફિચર વ્હોટ્સએપના વિવાદ બાદ ટેલીગ્રામના યૂઝર્સ વધ્યા દિલ્હીઃ-છેલ્લા ધણા સમયથી વ્હોટ્સએપ ચર્ચાનો વિષય બન્યું છે, વ્હોટ્સએપની પ્રાઈવેસી પોલીસીને લઈને તે ઘણા સમયથી ચર્ચીત બન્યું હતું, ત્યારે હવે અવનવા ફિચર લોન્ચ કરીને યૂઝર્સને રિઝાવવાના અનેક પ્રત્નો કરવામાં આવી રહ્યા છે.જો કે એક વાર વિવાદમાં સંપડાયા બાદ યૂઝર્સ ટેલીગ્રામનો યૂઝ કરતા થયા […]

ટેલિગ્રામની લોકપ્રિયતા વધી, માત્ર 72 કલાકમાં જોડાયા નવા 2.5 કરોડ યૂઝર્સ

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ યૂઝર્સમાં વધી ડેટાની ચિંતા યૂઝર્સ હવે વોટ્સએપ પરથી સિગ્નલ અને ટેલિગ્રામ પર ઝડપી થઇ રહ્યા છે શિફ્ટ ટેલિગ્રામમાં ગત માત્ર 72 કલાકમાં નવા 2.5 કરોડ યૂઝર્સ જોડાયા નવી દિલ્હી: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સ હવે ધીરે ધીરે વોટ્સએપથી અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર સ્વીચ થઇ રહ્યા છે. તેમાં […]

હવે ટેલિગ્રામ રેવન્યૂ જનરેટ કરવા પેઇડ સર્વિસ શરૂ કરશે

વ્હોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ ધીમે ધીમે યૂઝર્સમાં લોકપ્રિય બની રહી છે ટેલિગ્રામ એપ્લિકેશન વર્ષ 2021માં તેની પેઇડ સર્વિસ શરૂ કરશે આ એપ્લિકેશન પર વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) સક્રિય યૂઝર્સ છે નવી દિલ્હી: વ્હોટ્સએપ જેવી જ અન્ય સોશિયલ મેસેજિંગ એપ ટેલિગ્રામ પણ યૂઝર્સમાં તેમાં મળતા ફ્રી કોન્ટેન્ટ માટે ખૂબજ પોપ્યુલર બની રહી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code