આ મંદિરમાં ભગવાન ગણેશ કરે છે ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ
ભારતમાં લોકો ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે જ્યાં લોકો દરેક ધર્મને ખૂબ જ માન આપે છે. એટલા માટે દેવતાઓએ આ સ્થાનને પોતાના નિવાસ માટે પસંદ કર્યું છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાન ગણેશ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ઈન્દોરના ખરજાનામાં આવેલું છે અને ભગવાન ગણેશને સમર્પિત છે. […]


