1. Home
  2. Tag "temple"

આ ધાતુની મૂર્તિને મંદિરમાં ન રાખો,નહીં તો ઘરમાં નકારાત્મકતા વધશે

બધા ભારતીય ઘરોમાં ચોક્કસપણે મંદિર હોય છે, મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવે છે.ઘરના મંદિરમાં ખોટી ધાતુની મૂર્તિ રાખવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.આ કારણે તમને પૂજાનું શુભ ફળ મળતું નથી.તો આવો અમે તમને જણાવીએ કે મંદિરમાં કઈ પ્રકારની ધાતુની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી. આ ધાતુની મૂર્તિ છે અશુભ ઘરના મંદિરમાં લોખંડ, […]

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે. શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો […]

ભગવાન ધનવંતરીને સમર્પિત છે આ પ્રખ્યાત મંદિરો,ધનતેરસના દિવસે જરૂરથી કરો દર્શન  

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.તેમને ભગવાન વિષ્ણુનો અવતાર અને આયુર્વેદિક દવાના દેવતા પણ માનવામાં આવે છે. ધનતેરસને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી ધનતેરસના દિવસે અમૃત કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. ધનતેરસના દિવસે તમે ભગવાન ધન્વંતરીના મંદિરમાં જઈ શકો છો. આવો જાણીએ કયા […]

રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું આ મંદિર,જાણો વધુ માહિતી

ભારતમાં લોકોની ભગવાન પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા એટલી બધી છે કે તેનો અંદાજ લગાવી શકાય નહી, અને સામે દાન પણ લોકો મંદિરમાં એટલું કરે છે કે જેનો અંદાજ લગાવવો અશક્ય બરાબર છે. આવામાં જો વાત કરવામાં આવે આંધ્રપ્રદેશમાં દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાના મંદિરની કે જે 135 વર્ષ જૂનું છે તો ત્યાં કરન્સી નોટો અને […]

અહીં પડી હતી માતા સતીની જમણી આંખ,મહર્ષિ વિશ્વામિત્રએ રાખ્યું હતું આ મંદિરનું નામ

બિહારમાં રોહતાસ જિલ્લાના સાસારામમાં સ્થિત મા તારાચંડીના મંદિરમાં પૂજા કરનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.સાસારામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે કૈમુર પહાડીની ગુફામાં મા તારાચંડીનું મંદિર છે.આ મંદિરની આસપાસ પર્વતો, ઝરણાં અને અન્ય પાણીના સ્ત્રોત છે.આ મંદિર ભારતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક છે. અહીં દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. જો કે આખું વર્ષ […]

નવરાત્રિ પહેલા ઘરના મંદિરને આ રીતે કરો સાફ

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહી છે.આ નવ દિવસોમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમના ઘરોમાં ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે.તહેવારોની સિઝનમાં સ્વચ્છતા પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે, માત્ર ઘર જ નહીં મંદિરની પણ સફાઈ કરવી જરૂરી છે.કારણ કે ઘરના મંદિરમાં અગરબતીની રાખ, ટુકડા, લાઇટ, સળગવાના નિશાન […]

બ્રિટનઃ મુસ્લિમ કટ્ટરપંથીઓએ મંદિરનો ભગવો ઝંડાને ફાડી તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ એશિયા કપની સિરીઝમાં ભારત સામે પાકિસ્તાનના પરાજયના પડઘા બ્રિટનમાં પડ્યાં છે. બ્રિટનના લેસ્ટરમાં પાકિસ્તાનના કટ્ટરપંથી મુસ્લિમોએ હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. તેમજ એક શિવ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. તેમજ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઈસ્લામિક કટ્ટરપંથીઓ […]

કૃષ્ણ જન્મોત્સવઃ રાજસ્થાનના આ મંદિરમાં ભગવાન જન્મ સમયે 21 તોપની સલામી અપાય છે

નવી દિલ્હીઃ દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. બાલ ગોપાલની જન્મજયંતિ મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના રાજસમંદમાં એક 400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં શ્રી કૃષ્ણની જન્મજયંતિ અનોખી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તો 400 વર્ષથી આ પરંપરાનું પાલન કરે છે. બીજા દિવસે મંદિરમાં […]

આ મંદિરના છે અજીબો ગરીબ રહસ્યો, સેંકડો વર્ષોથી 9 ડિગ્રીના ખૂણા પર નમેલું

ભારતમાં ઘણા સદીઓ પુરાણા મંદિર આવેલા છે.જેમાંનું એક એવું મહાદેવનું મંદિર છે.જ્યાં પૂજા કરવાથી શ્રાપ મળે છે.આ મંદિર વારાણસીમાં આવેલું છે.જે લગભગ 400 વર્ષ જુનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રત્નેશ્વર મહાદેવ મંદિર રહસ્યોથી ભરાયેલું છે.તે મણિકર્ણિકા ઘાટ હેઠળ બાંધવામાં આવ્યું છે. ઘાટની નીચે હોવાને કારણે આ મંદિર વર્ષમાં 8 મહિના ગંગાજીમાં અડધું ડૂબી રહે […]

આ મંદિરમાં પથ્થરોથી દેવી માતા થાય છે પ્રસન્ન,કારણ જાણીને લાગશે નવાઈ

દેશમાં ઘણા મંદિરો આવેલા છે.જ્યાં લોકો દ્વારા પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે.પરંતુ દેશમાં એક એવું પણ મંદિર છે,જ્યાં લોકો ફૂલહાર કે નારિયેળ નહીં પરંતુ પથ્થર ચઢાવે છે.જાણીને નવાઈ લાગશે ? પરંતુ દેશમાં એક એવું પણ મંદિર છે. છત્તીસગઢના બિલાસપુર શહેરથી માત્ર 5 કિલોમીટરના અંતરે માતા બગદાઈ ગામ ખમતરાઈથી પ્રાચીન સમયથી બિરાજમાન છે.અહીં માતા બગદાઈને પથ્થરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code