જમ્મુ કાશ્મીર: આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ, ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો બે જવાનો થયા શહીદ ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ શ્રીનગર: જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે તો અન્ય ત્રણ નાગરિકના પણ મોત થયા છે. આતંકવાદીઓ દ્વારા પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવાવમાં આવી હતી અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.. આ ઘટનામાં […]


