રાજૌરીના જંગલમાં 6 આતંકીઓ ઠાર, સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્વ સુરક્ષા દળોનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ રાજૌરીના જંગલમાં લશ્કરના 6 આતંકીઓને કર્યા ઠાર ઘૂસણખોરીના પ્રયાસો કર્યા નિષ્ફળ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની નિર્દયી હત્યા અંજામ આપનારા આતંકીઓ વિરુદ્વ સુરક્ષા દળોએ જડબાતોડ કાર્યવાહી કરતા રાજૌરી સેક્ટરના ગાઢ જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન 6 આતંકીઓને ઠાર કર્યા હતા. અગાઉ રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓ […]


