1. Home
  2. Tag "Terrorist"

રશિયામાંથી IS નો આતંકી ઝડપાયોઃ ભારતના નેતાઓ પર હુમલો કરવાનું હતું કાવતરું

રશિયામાંથી આઈએસનો આતંકી ઝડપાયો ભારતના શીર્ષનેતાઓ પર હુમલો કરવાનું હતુ પ્લાનિંગ દિલ્હીઃ- ભારત પર આતંકીઓની હંમેશા નજર હોય છે ,દેશની એકતા અને શાંતિને ભંગ કરવાનો સતત પ્રયત્નમાં અનેક સંગઠનો લાગેલા હોય છે જો કે સેનાના જવાનો અને સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ સતત આતંકીઓની નાપક હરકતો પર નજર માંડીને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે ત્યારે આજરોજ […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાંથી 10-12 કિલોનો IED જપ્ત,મોટી આતંકવાદી ઘટના ટળી

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં લગભગ 10-12 કિલો વજનનું IED મળી આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, IED રિકવર થવાથી મોટી આતંકવાદી ઘટના ટળી છે.સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી IED જપ્ત કર્યું છે આ અંગેની માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે.જેમાં લખ્યું હતું કે, “પોલીસના ચોક્કસ ઇનપુટ પર ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી […]

આતંકવાદી હબીબુલના મોબાઈલમાંથી આતંકવાદીઓના 100 વીડિયો મળ્યાં

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હબીબુલ નામના શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી પાસેથી આતંકી આકાઓના ઝેર ઓકતા વિડીયો મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જવાનો હોવાનું જામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામના મોબાઈલમાંથી […]

કટ્ટર માનસિકતા ધરાવતા ઝવાહિરીએ માત્ર 15 વર્ષની ઉંમરે પોતાનું આતંકી ગ્રુપ ઉભુ કર્યું હતું

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં અમેરિકાના એક ઓપરેશનમાં કુખ્યાત આતંકવાદી અલ-ઝવાહીરને ઠાર મારવામાં આવ્યો હતો. તબિબની ડિગ્રી ધરાવતા અલ-ઝવાહીરીનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો અને તેનો પરિવાર શિક્ષિત હતો, પરંતુ મુસ્લિમ કટ્ટરપંથીઓથી પ્રેરાઈને જ 16 વર્ષની ઉંમરમાં જ તેને પોતાનું એક ગ્રુપ બનાવ્યું હતું. એટલું જ નહીં તેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા-બીન લાદેન સાથે મળીને અમેરિકામાં આતંકવાદી […]

જમ્મુ-કાશ્મીરમાં ધોળા દિવસે બેંક મેનેજરની હત્યા કરનાર સહીત 2 આતંકીને કરાયા ઠાર,સેનાએ 13 દિવસમાં બદલો લીધો

સુરક્ષાદળોએ 13 દિવસમાં જ લીધો બદલો બેંક મેનેજરની હત્યા કરનારને કરાયો ઠાર જેકેમાં ધોળા દિવસે કરી હતી બેંક મેનેજરની હત્યા શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ધોળા દિવસે બેંક મેનેજરની હત્યા થઇ હતી.હત્યા કરનાર આતંકવાદીને ઠાર કરાયો છે. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આ આતંકીને ઠાર માર્યો હતો.ત્યાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા છે.બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.માર્યા ગયેલા એક […]

J-K: અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી,આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત એન-47 રાઈફલ સહિત અનેક હથિયારો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નિસાર ખાંડે તરીકે થઈ છે.તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો.તેની પાસેથી એન-47 રાઈફલ સહિત અનેક […]

જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

સુરક્ષા દળોને મળી મોટી સફળતા એન્કાઉન્ટરમાં એક આતંકીને કર્યો ઠાર સર્ચ ઓપરેશન શરૂ   શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.અહીં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે,આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ […]

NIAને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યોઃ આતંકવાદી હુમલો અને PM મોદીની હત્યાની ધમકી અપાઈ

નવી દિલ્હી: ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 સ્લીપર સેલ તૈયાર છે જેમાં […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર,એક આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરૂ  

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા શોપિયામાં થયેલ એન્કાઉન્ટરમાં એક આતંકી ઢેર સર્ચ ઓપરેશન શરૂ   શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના શોપિયાંના તુર્કુવાંગમ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં એક અજાણ્યો આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે.જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ […]

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

ગાંદરબલ વિસ્તારમાં એન્કાઉન્ટર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સેરાચ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે.જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી.જમ્મુ પોલીસે આ અંગે માહિતી આપી છે.તો, આતંકવાદી સંગઠન લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે. સર્ચ ઓપરેશન શરૂ છે. આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code