1. Home
  2. Tag "Terrorist"

150 નિર્દોષ બાળકોનો હત્યારો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં ઠાર

150 નિર્દોષ બાળકોની હત્યાનો હત્યારો ઠાર કરાયો પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ ખુરાસાની ઠાર મરાયો તે પ્રતિબંધ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર પણ હતો નવી દિલ્હી: 150 નિર્દોષ બાળકોની હત્યાને અંજામ આપનાર અને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર મોહમ્મદ ખુરાસાને ઠાર કરાયો છે. પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં તે માર્યો ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ […]

જામનગર એરપોર્ટ તંત્રએ 2 લોકોને 100 કરોડ માંગવા બદલ ઝડપી લીધા, આતંકવાદી પ્રવૃતિ કરવાની આપી હતી ધમકી

જામનગરમાં બે લોકોની થઈ અટકાયત 100 કરોડ રૂપિયાની માંગી હતી ખંડણી પોલીસે ગણતરીના સમયમાં ઝડપ્યા જામનગર શહેરમાં એરપોર્ટ સિક્યુરિટી દ્વારા બે લોકોની અટકાય કરવામાં આવી, વાત એવી છે કે જામનગર શહેરના ભાગોળે આવેલા એરપોર્ટ પર બે પેસેન્જરોને અપહરણકર્તાઓએ અપહરણ કરી બંધક બનાવ્યા હોવાની પોલીસને ફોન આવતા તાત્કાલિક પોલીસે એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લીધું હતું. જામનગર […]

આતંકવાદ સામે અભિયાનઃ બે સપ્તાહમાં સુરક્ષા દળોએ 15 ત્રાસવાદીઓને ઠાર માર્યાં

સેનાએ આજે બે આતંકીઓને માર્યાં ઠાર એકની ઓળક આદિલ વાની તરીકે થઈ ઘાટીમાં જુલાઈ 2020થી હતો સક્રીય અન્ય આતંકવાદીની ઓળખ મેળવા તપાસ શરૂ કરાઈ દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં  સુરક્ષા એજન્સીને મોટી સફળતા મળી છે. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ પૈકીની એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, […]

રાજૌરીના જંગલમાં 6 આતંકીઓ ઠાર, સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્વ સુરક્ષા દળોનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ રાજૌરીના જંગલમાં લશ્કરના 6 આતંકીઓને કર્યા ઠાર ઘૂસણખોરીના પ્રયાસો કર્યા નિષ્ફળ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની નિર્દયી હત્યા અંજામ આપનારા આતંકીઓ વિરુદ્વ સુરક્ષા દળોએ જડબાતોડ કાર્યવાહી કરતા રાજૌરી સેક્ટરના ગાઢ જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન 6 આતંકીઓને ઠાર કર્યા હતા. અગાઉ રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓ […]

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા

જમ્મૂ કાશ્મીરમાં હવે આતંકીઓની ખેર નથી MHAએ હવે CRPFના ડીજી કુલદીપ સિંહને જમ્મૂ કાશ્મીર મોકલ્યા તેઓ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ લક્ષિત હત્યાઓને અંજામ આપી રહ્યાં છે. આ મામલા પર હવે ગૃહ મંત્રાલયની ચાંપતી નજર છે. આ વચ્ચે હવે સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયે CRPFના ડીજી કુલદીપ સિંહને […]

પાકિસ્તાની આતંકવાદીની પૂછપરછમાં ખુલાસાઃ આતંકી અશરફ ISIના અધિકારીઓના સતત સંપર્કમાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી અશરફની પોલીસે કરેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે.  2011માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો કેસમાં તેણે જ હાઇકોર્ટની રેકી કરી હોવાનું જામવા મળે છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં ઘણીવાર હથિયાર સપ્લાય કરવા ગયો હોવાનું પણ સામે આવી છે. આ ઉપરાંત કાશ્મીરમાં સેનાના પાંચ જવાનોની ઘાતકી હત્યાના કેસમાં પણ સંડોવણી […]

સતર્ક મહારાષ્ટ્ર પોલીસ,શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ

આતંકવાદીની થઈ ધરપકડ મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર મુંબઈ :મહારાષ્ટ્રમાં એટીએસ એટલે કે એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, હાલ આ લોકોને આતંકવાદી હોય તેવું જાણવા મળી રહ્યું છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકવાદીના સંબંધ પણ એ જ આતંકવાદી […]

અમેરિકા માટે માથાનો દુખાવો છે આ આતંકી, તેના માથે છે 36 કરોડનું ઇનામ

અમેરિકા માટે માથાનો દુખાવો બન્યો છે આ આતંકી ખલીલ હકાની પર અમેરિકાએ 36 કરોડનું ઇનામ જાહેર કર્યું છે અમેરિકાએ તેને આતંકી જાહેર કર્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ તાલિબાન પોતાની સરકાર બનાવી રહી છે જેમાં હક્કાની નેટવર્કના ખલીલ હક્કાનીને સ્વ-ઘોષિત સુરક્ષા પ્રમુખ બનાવાયો છે. આ એ જ આતંકવાદી છે જેના પર 10 વર્ષ […]

લાચાર અમેરિકા, મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલને પકડવામાં અસમર્થ રહી અમેરિકી સેના

સમગ્ર વિશ્વએ અમેરિકાની લાચારી જોઇ મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલને પકડવામાં અમેરિકી સેના અસમર્થ રહી ખલીલના માથા પર 10 વર્ષ માટે 37.15 કરોડનું ઇનામ જાહેર કરાયું છે નવી દિલ્હી: અમેરિકા માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ખલીલ હક્કાની કાબુલમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો તેમ છતાં અમેરિકાની શક્તિશાળી સેના તેની પકડી શકી નહોતી. મોસ્ટ […]

પાકિસ્તાનની પોલ ખુલી, મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છૂપાયો છે

પાકિસ્તાન આતંકીઓને શરણ આપતી હોવાનો વધુ એક ખુલાસો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છૂપાયો છે આ બાદ હવે પાક. પીએમ ઇમરાન ખાનની મુશ્કેલી વધી છે નવી દિલ્હી: પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે. આ જ કારણોસર FATFના ગ્રે લિસ્ટમાંથી નીકળવાના પાકિસ્તાનના પ્રયાસોને વધુ એક ફટકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code