પાકિસ્તાનઃ આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર સહિત 3 જવાનના મોત
લાહોરઃ અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનની સેનાને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં એક મેજર અને બે જવાનો શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં થયું હતું. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના રીલિઝના આધારે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. બુધવારે આ એન્કાઉન્ટર થયું હતું. રિલીઝમાં […]