J-K: ગામડાના લોકોને આતંકવાદીઓ સામે લડવા માટે હથિયારોની તાલીમ આપવામાં આવશે
શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનાર ‘CRPF’ ના બહાદુરો હવે ગ્રામ વિકાસ સમિતિ (VDC) ના આશ્રય હેઠળ ગ્રામવાસીઓને શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવશે. રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાસે પહેલેથી જ લાયસન્સવાળા હથિયારો છે.પુંછ-રાજૌરીમાં થયેલા મોટા આતંકવાદી હુમલા બાદ હવે જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં આ પ્લાનને અંજામ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.આ […]


