1. Home
  2. Tag "Textile"

ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે: દર્શનાબેન જરદોશ

અમદાવાદઃ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયા તથા રાજય સરકાર દ્વારા ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટેનો સેમિનાર યોજાયો હતો. આ […]

40 દિવસમાં 400 કરોડની નિકાસ સાથે હેન્ડલુમ-ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ઊંચોઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત આજે ખાસ તમિલ ભગિનીઓ સાથે  પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુથી આવેલા 282  સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ સાથે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસના મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રવાસન […]

ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યાગને મંદીનું ગ્રહણ નડ્યું, 20 જેટલા મોટા પ્રોસેસિંગ યુનિટોને લાગ્યા તાળાં

સુરતઃ ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના કાળ બાદ તેજી આવશે એવી વેપારીઓને આશા હતી પણ હજુ પણ ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જો કે તેના માટે અનેક કારણો જવાબદાર હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. બહારના રાજ્યોની ખરીદી પણ ઘટી ગઈ છે. છેલ્લા મહિનાઓમાં 20 જેટલા મોટા યુનિટોને […]

સુરત અથવા ભરૂચ નજીક દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થપાય તેવી શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં દેશનો પ્રથમ મેગા ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાના ચક્રો ગતિમાન થયા છે.પ્રાઈમ મિનિસ્ટર મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ પાર્ક યોજના હેઠળ, ભારતનો પ્રથમ વિશાળ ટેક્સટાઇલ પાર્ક સુરત અથવા ભરૂચના ટેક્સટાઇલ હબ નજીક આવે તેવી શક્યતા છે. GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સૂચિત પાર્ક માટે 1,000 એકરથી વધુ જમીનના વિસ્તારને આખરી સ્વરૂપ આપવાના કાર્યવાહી શરૂ કરી […]

અમેરિકા અને કેનેડાના હિન્દુ મંદિરોમાં સુરતમાં બનેલા ભગવાનના પરિધાનની ભારે ડિમાન્ડ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી ગણાતા સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ દેશ-દુનિયામાં જાણીતા છે. ત્યારે હવે સુરતમાં તૈયાર થતા ભગવાનના વસ્ત્રોની ડિમાન્ડ માત્ર ભારતમાં જ અમેરિકા અને કેનેડા સહિતના દેશમાં વધી છે. સુરતમાં સાડી અને ડ્રેસ મટીરિયલની સાથે હવે વેપારીઓ ભગવાનના સુંદર અને આકર્ષક પરિધાન બનાવી રહ્યાં છે. સુરતમાં તૈયાર થતા ભગવાનના પરિધાન ગુજરાત ઉપરાંત દેશના સુપ્રસિધ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code