1. Home
  2. Tag "thalassemia"

આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ: દેશમાં થેલેસેમિયાના લગભગ 1 લાખ દર્દીઓ

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવ અપૂર્વ ચંદ્રાએ આ રોગની સમસ્યાનું સમાધાન કરવા માટે સમયસર થેલેસેમિયાની તપાસ અને તેની રોકથામનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય સમયે તેને અટકાવીને જ આ રોગનો બોજ ઘટાડી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ આજે અહીં આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી […]

ગુજરાતમાં લગ્નની નોંધણી વખતે થેલીસેમિયા સંદર્ભે તબીબી સર્ટી. જોડવાનો નિયમ બનાવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ખાસ કરીને હિન્દુ સમાજમાં દીકરા-દીકરીના લગ્ન પહેલા બન્નેની કૂંડળી અને એમાં કેટલાં ગુણાંક મળે છે, તે જોવામાં આવતું હોય છે. એટલે કે લગ્ન જીવનમાં બન્નેને મનમેળ રહેશે તેની વડિલો ચિંતા કરતા હોય છે. જ્યારે લગ્ન પહેલા યુવક-યુવતીના થેલેસેમિયાનો તબીબી રિપોર્ટ પણ જરૂરી છે. ગુજરાતમાં થેલેસેમિયાને વધતો અટકાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવા […]

તનથી હારો તો ભલે હારો, મનથી ક્યારેય ન હાર માનો, આ રહ્યું તેનું પ્રેરણાદાયક ઉદાહરણ

થેલિસિમિયાથી પીડિત વ્યક્તિની કહાની લોકો માટે જીવે છે આ વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષોથી કરે છે સમાજસેવા રાજકોટ : થેલિસિમિયા રોગ વિશે આપણે બધાએ સાભળ્યું જ છે અને જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગંભીર અને ખર્ચાળ પણ છે. રાજકોટના ડૉ. રવિ ધાનાણીને જન્મજાત આ બીમારી છે. દર 10થી 15 દિવસે તેમને લોહી ચઢાવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code