1. Home
  2. Tag "than"

થાનના મગફળીના ગોદામમાં લાગી વિકરાળ આગ, કરોડોનું નુકશાન

આગમાં 50,000 કિલો મગફળીનો જથ્થો બળીને ખાક ટેકાના ભાવે મગફળી ખરીદીને FCIના ગોદામમાં મુકવામાં આવી હતી આગ પર કાબૂ મેળવવા જેસીબીથી દીવાલ તોડાઇ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો FCIના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન મગફળી ભરેલા ગોદામમાં એકાએક આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આ આગની ગોઝારી ઘટનામાં 50000 કિલોથી પણ […]

થાનમાં નવનિર્મિત ઓવરબ્રિજને ઉદઘાટનની રાહ જોયા વિના લોકોએ જાતે ખૂલ્લો મુકી દીધો

થાનમાં 55 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાયો છે છેલ્લા 8 વર્ષથી ધીમી ગતિએ ઓવરબ્રિજ બની રહ્યો હતો તૈયાર થયા બાદ મહિનાથી મહિનાઓથી લોકાર્પણની રાહ જોવાતી હતી, સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં છેલ્લા 8 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું હતું. ત્યારે ઓવરબ્રિજ લોકાર્પણની રાહ જોઈ રહ્યો હતો. પણ નેતાઓને સમય નહોતો અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી […]

રામ ગોપાલ વર્માએ લોરેન્સ બિશ્વનોને ફિલ્મ સ્ટાર કરતા પણ વધારે સ્માર્ટ ગણાવ્યો

ગુજરાતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. બાબા સિદ્દીકીના બોલિવૂડ સેલિબ્રિટી સાથે ગાઢ સંબંધ હતા. તેઓ સુપરસ્ટાર સલમાન ખાનની પણ ખૂબ નજીક હતો. આ જ કારણ છે કે સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ લોરેન્સ બિશ્નોઈને […]

સુપર મિલ્કમાં શું છે? ખાસ, ટોન્ડ કે ફુલ ક્રીમ મિલ્ક કરતા કેટલું સારું?

તાજેતરમાં મોટી ડેરીની બ્રાન્ડ અમૂલે બજારમાં સુપર મિલ્ક લોન્ચ કર્યું છે. અમૂલે આ નવા પ્રોડક્ટને સુપર મિલ્કનું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ખાસ વેજિટેરિયન લોકો માટે બનાવવામાં આવ્યું છે. આમાં 250 એમએલના પેક વાળા હાઈ પ્રોટિન મિલ્કમાં 35 ગ્રામ પ્રોટિન છે. 65 ટકા રેકમેન્ડેડ ડાયટ્રી અલાઉન્સ, 225 કેલેરી છે. હવે ટોન્ડ મિલ્ક વિશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code