છેતરપીંડી કેસમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત 8 આરોપીઓને કોર્ટે 3થી 5 વર્ષની કેદ ફટકારી
અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજ, કોર્ટ નંબર 01, અમદાવાદે આજે બેચરભાઈ ગણેશભાઈ ઝાલા, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર, નરોડા રોડ બ્રાન્ચ, અમદાવાદ અને સાત ખાનગી વ્યક્તિઓ, પરેશ કાંતિલાલ ભગત, કાર્તિક હર્ષદરાય પટેલ, રિતેશ ધીરજલાલ શેઠ, અતુલ દશરથલાલ બ્રહ્મભટ્ટ, તેજસ રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ, અમિત એચ. પટેલ અને નિલેશભાઈ ડી. શાહ સહિત કુલ આઠ આરોપીઓને સજા […]