અંબાજીમાં આજે વૈશાખી પૂમનના માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉંમટી પડ્યાં
અંબાજી, 1 મે 2026: The devotees thronged for darshan, યાત્રાધામ અંબાજીમાં આજે વૈશાખી પૂનમના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. આજે વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મંગળા આરતી પહેલા જ ભાવિકો મંદિરના પરિસરમાં પહોંચી ગયા હતા. અને મંગળા આરતીનો લાભ લઈને ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. પૂનમના દિને માતાજીના દર્શન […]


