1. Home
  2. Tag "things"

યૂરિક એસિડથી છુટકારો મેળવવા માટે દરરોજ આ વસ્તુઓ ખાઓ, થોડાજ દિવસોમાં અસર દેખાશે

યૂરિક એસિડએ શરરીમાં હાજર એક કચરો છે જેનું ઉચ્ચ સ્તર શરીર માટે હાનિકારક હોય છે. હાઈ યૂરિક એસિડ એટલે લોહીમાં યૂરિક એસિડનું ઉચ્ચ સ્તર છે. યૂરિક એસિડ પ્યૂરીન નામના તત્વના તૂટવાથી બને છે જે કેટલાક ખાધ પદાર્થોમાં જોવા મળે છે. લોહી યુરિક એસિડને કિડનીમાં વહન કરે છે. કિડની પેશાબમાં મોટાભાગના યુરિક એસિડને મુક્ત કરે છે, […]

ખાલી પેટે આ વસ્તુઓ ન લેવી જોઈએ, તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે

સવારે ઉઠતાની સાથે જ તમારે સૌથી પહેલા ધ્યાન રાખવું જોઈએ કે તમે શું ખાઓ છો. કારણ કે આપણું શરીર આખી રાત ઉપવાસ કરે છે અને આપણે આપણા ચયાપચય અને ઉર્જાનું સ્તર વધારવા માટે યોગ્ય પોષણ અને શક્તિ સાથે ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ. કેટલીક ખાદ્ય ચીજો ખાલી પેટ પર ટાળવી જોઈએ કારણ કે તે પાચન સમસ્યાઓ, […]

શરીરમાં થકાન અનુભવાતી હોય તો ભોજનમાં આટલી વસ્તુઓનો કરો સમાવેશ

આજની વ્યસ્ત જીવનશૈલીમાં, થાક અને આળસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કામની ધમાલ, ઊંઘનો અભાવ અને માનસિક તણાવને કારણે, આપણે ઘણીવાર થાકેલા અને સુસ્ત અનુભવીએ છીએ. આવી સ્થિતિમાં, આપણને એવા ખોરાકની જરૂર છે જે આપણને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે. જોકે, વધુ પડતા કેફીન અથવા ખાંડથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે તે કામચલાઉ ઊર્જા […]

હાઈ બીપીવાળા દર્દીએ આ વસ્તુઓથી દૂર રહેવું, સ્ટ્રોકનું વધે છે જોખમ

ભાગદોળ વાળું જીવન, કામનું દબાણ, અનહેલ્ધી ડાયટ અને ખરાબ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાઈપરટેન્શનથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાઈ બીપીની સમસ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ સારી જીવનશૈલી અને યોગ્ય આહાર લેવો જોઈએ. જો […]

નવી બાઈક ખરીદતી વખતે તેની ડિઝાઈન અને લૂકને બદલે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો

સામાન્ય રીતે, જ્યારે પણ આપણે બાઇક ખરીદવા જઈએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણને બાઇકની ડિઝાઇન ગમે છે. લોકોને સ્ટાઇલિશ દેખાતી બાઇક ખૂબ ગમે છે. એકવાર અમને ડિઝાઇન ગમ્યા પછી, આપણે બાઇકના અન્ય ફીચર્સ જેમ કે એન્જિન, ગિયરબોક્સ, સીટ વગેરે પર નજર નાખીશું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બાઇકનો સૌથી નબળો ભાગ કયો છે, […]

ઈ-વાહનોની જાળવણી સાથે નિયમિત આટલી વસ્તુઓની સંભાળ રાખવી જરુરી

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ગ્રાહકો તેમની ઉત્તમ શ્રેણી અને ઉત્તમ સુવિધાઓને કારણે વધુને વધુ EV તરફ વળ્યા છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો માટે ખાસ કાળજી લેવી જરૂરી છે. જોકે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર કરતાં ઇલેક્ટ્રિક વાહનોને ઓછી જાળવણીની જરૂર પડે છે, તેમ છતાં તેમને નિયમિત સંભાળની જરૂર છે. બેટરીની કેરઃ તમારી ઇલેક્ટ્રિક કારની […]

બાળકોને લંચમાં બિલકુલ ન આપો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય અને મગજ પર ખરાબ અસર કરે છે

ખાવા-પીવામાં નખરા કરવા એતો બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. બાળકો કંઈ પણ હેલ્ધી વસ્તુનાક ચડાયા વિના ખાય એવું ના બને. એવામાં બાળકોના લંચ માટે રોજ રોજ કઈંક હેલ્ધી અને ટેસ્ટી ડિશ બનાવવી એ ખુબ ચેલેન્જ વાળું કામ છે. બાળકોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંન્ને માટે સારો એવો પૌષ્ટિક ખોરાક ખુબ જ જરૂરી છે. એવા ઘણા ઓપ્શન […]

30 વર્ષ પછી ત્વચાની જાળવણી માટે આહારમાં આટલી વસ્તુઓ ટાળવી જોઈએ

જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ૩૦ વર્ષની ઉંમર પછી, આપણા શરીરનો ચયાપચય દર ધીમો પડવા લાગે છે, જેનાથી અનેક પ્રકારના રોગોનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, આ ઉંમર પછી શરીર નબળું પડી જાય છે, હાડકાં પોલા થઈ જાય છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા પણ ઝડપી […]

શિયાળામાં મગફળીને ખાધા બાદ આ વસ્તુઓને ખાવાનું ટાળવું જોઈએ

શિયાળામાં લોકો વિવિધ શાકભાજી અને વિવિધ વાનગીઓ આરોગીને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. દરમિયાન શિયાળામાં મોટાભાગના લોકો મગફળીને ખાવાનું પસંદ કરે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મગફળી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મગફળીમાં ડાયેટરી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન B6 અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ખાવાથી સ્નાયુઓ પણ મજબૂત બને છે. […]

આહારમાં આ વસ્તુઓને ટાળો, ખરતા વાળની સમસ્યાથી મળશે છુટકારો

વાળ ખરવા એ ચિંતાનો વિષય બની જાય છે. દરરોજ કેટલાક વાળ ખરવા સામાન્ય છે, પરંતુ જ્યારે તમારા વાળ મોટી માત્રામાં અને ઝડપથી ખરવા લાગે છે ત્યારે સમસ્યા વધી જાય છે. ક્યારેક વાળ ખરવાનું કારણ આનુવંશિકતા હોય છે, તો ક્યારેક ખરાબ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતો હોય શકે છે. ઠંડા પીણાં અથવા ડાયેટ સોડાઃ જો તમારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code