સાંસદ પપ્પુ યાદવને ફરી મળી ધમકી, 24 કલાકનો સમય અપાયો
પટનાઃ પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા 24 કલાકનો સમય આપ્યો છે. વોટ્સએપ પર મેસેજ કરીને ધમકી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ તમને 24 કલાકમાં મારી નાખશે. અમારી તૈયારીઓ પૂરી છે. અમારા સાથીઓ તમારી ખૂબ નજીક પહોંચી ગયા છે. […]