1. Home
  2. Tag "three dead"

હિંમતનગર-ઈડર હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

રિક્ષાચાલક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત અકસ્માતમાં બે મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાતા એકનું મોત ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાના પતરાને કાપીને બંને મૃતદેહોને બહાર કાઢ્યાં હિમતનગરઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે હિમતનગર-ઈડર હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો હિંમતનગર-ઇડર હાઇવે […]

જુનાગઢમાં અન્ડરગ્રાઉન્ડ ગેસપાઈપ લાઈનમાં આગ લાગતા ત્રણના મોત

જુનાગઢના ઝાંઝર઼ા રોડ પર બન્યો બનાવ મંજુરી વિના જેસીબીએ ખાડો ખોદતા સ્પાર્ક થવાથી આગ લાગી આગને લીધે 5 લોકો ગંભીરરીતે દાઝી ગયા જૂનાગઢઃ  શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર […]

ખેડાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બે વર્ષની બાળકી સહિત ત્રણનો મોત

કૂવાની વીજ મોટરના ખૂલ્લા વાયરને બાળકીને સ્પર્શ કરતા કરંટ લાગ્યો બાળકીને બચાવવા જતા તેની માતા અને ભાઈને પણ કરંટ લાગ્યો ત્રણેયના મોતથી નાનાએવા ગામમાં શોકનો માહોલ સર્જાયો નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કૂવાની મોટરના ખૂલ્લા વાયરને એક બાળકીએ સ્પર્શ કરતા તેને વીજળીનો કરંટ […]

સાણંદના વિરોચનનગર નજીક કાર કેનાલમાં ખાબકતા ત્રણના મોત

દેસાઈ પરિવાર મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતા કારનો અકસ્માત સર્જાયો કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી અમદાવાદ : જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરી રહેલા ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર […]

અમરેલીના લાઠી નજીક છકડાં રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાળકી સહિત ત્રણનાં મોત

લાઠીના હાવતડ અને ઈંગોરાળા વચ્ચે રાતે સર્જાયો અકસ્માત દેવીપૂજક પરિવાર બાઈક પર દામનગર જતા અકસ્માતનો ભોગ બન્યો છકડાચાલકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો અમરેલીઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈ રાત્રે લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ખારા ગામના બે યુવાન અને […]

અંકલેશ્વર-સુરત હાઈવે પર કાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

ભાવનગરથી 3 યુવાનો કારમાં સુરત જઈ રહ્યા હતા, કારના ચાલકને ઝોકું આવતા કાર ઝાડ સાથે અથડાઈ, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભરૂચઃ ગુજરાતમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ હાંસોટના શેરા ગામ નજીક હાઈવે પર સર્જાયો હતો. ભાવનગરથી ત્રણ યુવાનો કાર લઈને સુરત જવા નિકળ્યા હતા. ત્યારે […]

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટના ગોદામમાં લાગી ભીષણ આગ, ત્રણ જીવતા ભૂંજાયા

ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરાતા હતા, ત્યારે જ થયો ભડકો, ત્રણથી વધુ કામદારો દાઝી ગયા, કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરી નવસારીઃ જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામ નજીક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એક ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરાતા હતા, તે દરમિયાન ભીષણ આગ ફાટી નિકળતા અપડા-તફડી મચી ગઈ હતી. આગના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક મજૂરો […]

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા, વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં, ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં […]

દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેન […]

પીપળી-વટામણ હાઈવે પર ભોળાદના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત પીપળી-વટામણ હાઈવે પર ભોળાદ ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયા હતો, અને ઈજાગ્રસ્તોના ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code