1. Home
  2. Tag "three dead"

પીપળી-વટામણ હાઈવે પર ભોળાદના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત પીપળી-વટામણ હાઈવે પર ભોળાદ ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયા હતો, અને ઈજાગ્રસ્તોના ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની […]

મકરસંક્રાતિના દિવસે પ્રતિબંધિત ચાઈનિઝ દોરીથી ગળું કપાતા માસુમ બાળક સહિત ત્રણના મોત

અમદાવાદઃ  રાજ્યમાં ઉત્તરાણના પર્વને રવિવારે ચાઈનિઝ દોરીએ ત્રણનો ભોગ લીધો હતો. જેમાં વડોદરામાં વાઘોડિયા રોડ પર ટુ-વ્હીલર પર જતા એક  યુવાનના ગળામાં પતંગની ચાઈનિઝ દોરી ભરાતાં ગળું કપાતા મોત નિપજ્યું હતું. જ્યારે ભાવનગરના સણોસરા ગામે એક રાહદારીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત પંચમહાલના શહેરા તાલુકાના બોરડી ગામે બાઈક પર […]

બોરસદ પાસે પૂર ઝડપે કાર બાઈકને ટક્કર મારીને ટ્રક સાથે અથડાતા ત્રણના મોત,

આણંદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં બારસદ નજીક પુરફાટ ઝડપે જતા કારે બાઈકને ટક્કર માર્યા બાદ સામેથી આવી રહેલા રેતી ભરેલા ડમ્પર સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. ભાદરણ પોલીસે અકસ્માત સર્જી મોતને ભેટેલા કારચાલક સામે ગુનો નોંધી […]

આબુરોડના હનુમાન ટેકરી પાસે હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

પાલનપુરઃ પાલનપુર આબુરોડ પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા અકસ્માતના બે બનાવો બન્યા હતા જેમાં પાલનપુરના હાથીદરા નજીક યાત્રાળુઓની મીની બસ પલટી ખાઈ જતાં 10 યાત્રિકોને ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માતના બીજા બનાવ આબુ રોડ પર સર્જાયો હતો. જેમાં એક કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે  બે […]

જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ત્રણના મોત, પાંચ રહિશોને કાટમાળમાંથી બહાર કઢાયાં

જામનગરઃ શહેરમાં સાધના કોલોનીમાં એક 3 માળનો જૂની ઈમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં કાટમાળમાંથી બહાર કઢાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે.  જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. સમીસાંજે આ ઘટના બનતાં જ આસપાસના રહીશો ભેગા […]

બનાસકાંઠામાં જુદા જુદા રોડ અકસ્માતોમાં ત્રણના મોત, પાલનપુર હાઈવે પર કાર અને બાઈક અથડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. છેલ્લા એકથી દોઢ દિવસમાં જુદા જુદા થયેલા રોડ અકસ્માતોમાં ત્રણના મોત થયાં હતા. જેમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભાભરના […]

એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક પૂરફાટ ઝડપે કાર ટ્રકની પાછળ અથડાતા ત્રણ યુવાનોના મોત

આણંદઃ  ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એકેસપ્રેસ હાઈવે પર આણંદ નજીક પૂરફાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ અથડાતાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ બનાવની જાણ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. ત્યારે […]

લીંબડી-અમદાવાદ હાઈવે ટ્રક પાછળ પૂરફાટ ઝડપે જતી કાર અથડાતાં ત્રણનાં મોત

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતો વધી રહ્યા છે. તાજેતરમાં જ લીંબડી નજીક પોલીસ વાનને ગમખ્વાર અકસ્માત નડતાં ચાર પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે વહેલી સવારે લીંબડીના ચોરણિયા ગામના પાટિયા પાસે ગાઢ ધુમ્મસને કારણે આઈશર પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમાં રાજસ્થાનથી રાજકોટ જતી કારમાં સવાર ચાર […]

મોરદેવી ગામની સીમમાં ભૂંડથી પાકને બચાવવા વાડમાં કરંટ મુકતા ખેડુતના પરિવારના ત્રણના મોત

વ્યારાઃ તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં મોરદેવી ગામે સીમ વિસ્તારમાં ભૂંડનો ખૂબ ત્રાસ છે. ઊભા પાકને ભૂંડ નુકશાન પહોંચાડતા હોય છે. આથી ઘણા ખેડુતો ભૂંડ યાને ડુક્કરોને પોતાના ખેતરમાં આવતા રોકવા માટે ખેતરના શેઢે બનાવેલી કાંટાળી વાડમાં ઈલેક્ટ્રિક કરંટ મુકતા હોય છે. આ વીજ કરંટનો ભોગ ખેડૂત પરિવાર પોતે જ બન્યો હતો. સવારે ખેતરમાં પાણીનો પાઇપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code