1. Home
  2. Tag "three dead"

જેતલસર રેલવે ઓવરબ્રિજ પર કાર પુલની દીવાલ સાથે અથડાતા ત્રણનાં મોત

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: આજે મહા શિવરાત્રીના દિવસે સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવરાત્રીના મેળામાંથી ઘરે જવા માટે કારમાં ચાર લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે કાર જેતલસર રેલવે ઓવરબ્રિજની દીવાલ સાથે ધડાકા સાથે અથડાતા કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના ટુકડા થઈને રોડની બે બાજુ ફંગોળાયા હતા. […]

સુરતમાં ગેસ ગીઝરે પતિ-પત્ની અને પૂત્રનો ભોગ લીધો, ગુંગળામણથી ત્રણેયનાં મોત

સુરત, 11 ફેબ્રુઆરી 2026: શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતાં દંપતી અને તેમનો 12 વર્ષના પુત્રના ગેસ ગીઝરના ઝેરી ગેસને લીધે મોત નિપજ્યા હતા. ગઈકાલે 10 ફેબ્રુઆરીને મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં ત્રણેયના મૃતદેહ મળ્યાં હતાં. ત્રણેયના પ્રાથમિક દૃષ્ટિએ ગેસ-ગીઝરમાંથી નીકળેલો કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણને કારણે મોત થયાં હોવાનું ફોરેન્સિક […]

ધુમ્મસના કારણે ટોલ પ્લાઝા પર અકસ્માત, BSF જવાન સહિત ત્રણના મોત

બરનાલા: પંજાબના બર્નાલા જિલ્લાના પોલીસ ચોકી પખો કાંચિયાનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા માલિયન ગામ નજીકના ટોલ પ્લાઝા પર, છોકરી માટે શગુન કરવા જઈ રહેલા એક પરિવારની કાર પ્લાઝાની લાઇન દિવાલ સાથે અથડાઈ ગઈ અને આ દુ:ખદ અકસ્માતમાં, છોકરીના ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા અને યુવતી સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ, ઘાયલોને બરનાલાની […]

મુરાદાબાદમાં અજાણ્યા વાહને ઓટો રિક્ષા ટક્કર મારી, ત્રણના મોત અને બે ઘાયલ

મુરાદાબાદ: મુરાદાબાદમાં એક દુ:ખદ ઘટનામાં, એક અજાણ્યા વાહને એક ઓટો રિક્ષાને ટક્કર મારી, જેમાં ત્રણ લોકોના મોત થયા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત શહેરની બહાર થયો હતો, જ્યાં ઝડપી વાહને ઓટોને કચડી નાખ્યો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. કુંડાર્કી વિસ્તારમાં એક અજાણ્યા વાહને ઈ-ઓટોરિક્ષાને ટક્કર મારી. આ અકસ્માતમાં […]

તમિલનાડુ: સરકારી હોસ્પિટલના ડોકટરોને લઈ જતી કાર ઝાડ સાથે અથડાઈ, ત્રણના મોત

નવી દિલ્હી: તમિલનાડુના થુથુકુડીમાં માર્ગ અકસ્માતમાં ત્રણ તાલીમાર્થી ડોકટરોના મોત થયા. ત્રણેય થુથુકુડી સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી હતા. અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. પાંચ ડોકટરો ન્યુપોર્ટ બીચ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને લઈ જતી કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને ત્રણ […]

કર્ણાટકના મેંગલુરુમાં કાર પલટી જતાં ત્રણ લોકોના મોત અને છ લોકો ઘાયલ

નવી દિલ્હી: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી એક અકસ્માત થયો છે. જ્યાં મેંગલુરુમાં એક ફોર વ્હીલર વાહન કાબુ ગુમાવીને પલટી ગયું. આ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત […]

વાગરા નજીક સાયખા GIDCમાં બાઈલર ફાટતા લાગી આગ, ત્રણના મોત

GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બન્યો બનાવ, બોઈલર બ્લાસ્ટ થતા 24 જેટલા કર્મચારીઓને ઈજા, બોઈલર વ્લાસ્ટથી આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો ભરૂચઃ  જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલી સાયખા GIDCમાં ગત મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી […]

રેવાડી-મહેન્દ્રગઢ રોડ પર કાર અને બાઇક વચ્ચે ટક્કર, ત્રણના મોત

રેવાડી: રેવાડી જિલ્લાના રેવાડી-મહેન્દ્રગઢ રોડ પર નાંગલમુંડી નજીક એક ઝડપી કાર મોટરસાઇકલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં કાકા અને બે પિતરાઈ ભાઈઓનું કરુણ મૃત્યુ થયું. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈ કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, બુડોલી ગામનો રહેવાસી ઓમપ્રકાશ તેના ભત્રીજાઓ સાહિલ, પ્રશાંત અને રોહિત સાથે બાઇક પર […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત, 15ને ઈજા

ટ્રાવેલ્સની લકઝરી બસ અને કીયાકાર અથડાતા બન્ને ચાલકો સમાધાન કરતા હતા, લકઝરી બસના પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા, પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે રોડ પર ઊભેલા બન્ને વાહનો અને પ્રવાસીઓને અડફેટે લીધા અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક સર્જાયો છે. […]

વેરાવળમાં મોડી રાતે 3 માળનું વર્ષો જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણનો મોત

દૂર્ધટનામાં માતા-પૂત્રી અને મકાન નીચે ઊભેલા બાઈકચાલકનું મોત, ફાયર બ્રિગેડના જવાનો અને ખારવા સમાજના યુવાનોએ બચાવ કામગીરી હાથ ધરી, મકાનમાં રહેતી બે વ્યક્તિઓનો આબાદ બચાવ વેરાવળઃ શહેરના ખારાવાડ વિસ્તારમાં આઝાદ ચોકમાં આવેલું 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું મકાન ગત મોડી રાતે ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના સ્થાનિક રહિશો ભરઊંઘમાં ઊઠીને સફાળા દોડી આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code