ચિલોડા બ્રિજ અને દહેગામ નજીક અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત
ચિલોડા-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત, અરજણજીના મુવાડા પાસે પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચિલાડો-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રક ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે દહેગામ […]