થરાદ-સાંચોર હાઈવે પર જુદા જુદા બે અકસ્માતમાં ત્રણના મોત
પીલુડા નજીક હાઈવે પર ટ્રકે રાહદારીને અડફેટે લેતા મોત કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાધી ઓઈલ ઢોળાંતા રોડ લપસણો થયો અને બાઈક સ્લીપ થતાં બેના મોત પાલનપુરઃ જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પર રવિવારે પ્રજાસત્તાકના દિવસે બે અકસ્માતના બનાવો બન્યા હતા. જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરાદ-સાંચોર […]